વિધાન : આદર્શ વાયુનું મુક્ત વિસ્તરણ કરતાં તેની એન્ટ્રોપી વધે

કારણ : કુદરતી પ્રક્રિયામાં એન્ટ્રોપી વધે છે 

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી આપે છે 
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી આપતું નથી 
  • C
    વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.
AIIMS 2007, Easy
Download our app for free and get startedPlay store
c
In free expansion of an ideal gas, work done comes from internal energy of the gas and since randomness increases or Gibbs free energy increases so we can say entropy increases.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    તંત્રને $200\, cal$ ઉષ્મા આપતા,તંત્ર વડે થતું કાર્ય $40 J$ હોય,તો તંત્રની આંતરિક ઊર્જામાં કેટલો ફેરફાર થાય?
    View Solution
  • 2
    કાર્નો એન્જિન $727^{\circ} C$ તાપમાને રહેલા ઊષ્મા પ્રાતિ સ્થાન પાસેથી $5000\, K \,Cal$ ઊષ્મા લે છે અને $127^{\circ} C$ તાપમાને ઠારણને આપે છે. એન્જિન દ્વારા થતું કાર્ય $...... \times 10^{6}\, J$ હશે.
    View Solution
  • 3
    $A \rightarrow B \rightarrow C$ જવા માટે તંત્ર પર થતું કાર્ય $50 J$ અને તંત્રને અપાતી ઊર્જા $20cal$ છે.તો $A$ અને $C$ વચ્ચે આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ...... $J$
    View Solution
  • 4
    “ઉષ્માનું વહન આપમેળે ઓછા તાપમાનથી વધારે તાપમાન તરફ થતું નથી.” આ વિધાન કયા નિયમનું છે.
    View Solution
  • 5
    એક દ્વિપરમાણ્વિક વાયુ $P V^{1.3}=$ અચળ વડે રજૂ કરેલ પ્રક્રિયામાંથી પસાર થાય છે. સાચુ નિવેદન પસંદ કરો.
    View Solution
  • 6
    વિધાન : ઉષ્મીય રીતે અલગ કરેલ તંત્રમાં એન્ટ્રોપી વધે

    કારણ : ઉષ્મીય રીતે અલગ કરેલ તંત્રમાં સમોષ્મિ પ્રક્રિયા થાય 

    View Solution
  • 7
    એક બલૂનમાં $\left(32^{\circ} C \right.$ તાપમાને અને $1.7\;atm$ તાપમાને હીલિયમ વાયુ ભરેલ છે. જ્યારે બલૂન તૂટે ત્યારે તરત જ હીલિયમ વાયુનું વિસ્તરણ કેવું ગણી શકાય?
    View Solution
  • 8
    દ્વિ પરમાણ્વિક વાયુને અચળ દબાણે વિસ્તરણ કરવા $10\, J$ કાર્ય કરવું પડે, તો આ પ્રક્રિયામાં વાયુ દ્વારા  ..... $J$ ઉષ્માનું શોષણ થયું હશે.
    View Solution
  • 9
    $2$  મોલ એક પરમાણ્વિક વાયુનું તાપમાન $ 273 K $ થી $ 373 K $ કરવા માટે જરૂરી ઉષ્માઊર્જા શોધો.(પ્રક્રિયામાં કાર્ય થતું નથી.)
    View Solution
  • 10
    ગતિ કરાવી શકાય તેના પિસ્ટન સાથેના નળાકારમાં $3$ મોલ હાઈડ્રોજન વાયુ પ્રમાણભૂત તાપમાન અને દબાણે રાખેલ છે. નળાકારની દિવાલો ઉષ્માના સુવાહક વડે બનોલી છે. અને પિસ્ટનનો રેતીના ઢગલા દ્વારા $insulate$ કરેલ છે. જો વાયુને તેના મૂળ કદથી અડધા કદ સુધી દબાવવામાં આવે તો વાયુનું દબાણ કેટલા ગણું થશે?
    View Solution