વિધાન $II:$ ફ્રિડલ ક્રાફ્ટ આલ્કાઈલેશન અને એસાઈલેશન પ્રક્રિયામાં એનીલીન $\mathrm{AlCl}_3$ સાથે ક્ષાર બનાવે છે, જેથી $\mathrm{N}$ પર ધન વિજભાર આવે છે. જે નિષ્ક્રિય કારક સમૂહ તરીકે વર્તે છે.


આપેલી પ્રકિયા માં નીપજ $(A)$ શું હશે ?
| સૂચિ $I$ | સૂચિ $II$ | ||
| $A.$ | બેન્ઝન સલ્ફોનિલ ક્લોરાઈડ | $I.$ | પ્રાથમિક એમાઈન માટેની કસોટી |
| $B.$ | હોફમાન બ્રોમામાઈડ પ્રક્રિયા | $II.$ | એન્ટી જેત્સેફ (Anti Saytzeff) |
| $C.$ | કાર્બાઈલ એમાઇન પ્રક્રિયા | $III.$ | હિન્સધર્ગ પ્રક્રિયક |
| $D.$ | હોફમાન અભિવિન્યાસ (orientation) | $IV.$ | આયસોસાયનેટની જાણીતી પ્રક્રિયા |

