MCQ
વિધાન $p\left( n \right):{{3}^{2n+1}}+{{2}^{n-1}}$ એ $\forall n\in N.........$ ના ગુણકમાં છે.
  • A
    $2$
  • B
    $5$
  • $7$
  • D
    $4$

Answer

Correct option: C.
$7$
C

$n = 1$ લેતાં, $3^3 + 2^0 = 28$ જે $7$ અને $2$ ના ગુણકમાં છે.

$n = 2$ લેતાં, $3^5 + 2^1 = 245 = 7 \times 35 $ જે $7$ ના ગુણકમાં છે. પણ $2$ ના ગુણકમાં નથી.

$\therefore p(n) : 3^{2n + 1} + 2^{n - 1} $ એ $\forall \ n \in N, 7$ ના ગુણકમાં છે. તેવું અનુમાન કરી શકાય.

ધારો કે $p(k) : 3^{2n + 1} + 2^{k - 1}$ એ $7$ ના ગુણકમાં છે. $(k \in N)$ સત્ય છે.

$\therefore 3^{2k + 1} + 2^{k - 1} = 7 m \ \ \ \ \ \ \ \ \ \ m \in Z \ \ \ \ \ \ \ \ \ ..........(1)$

$n = k + 1$ માટે $3^{2k + 3} + 2^k = 9 \times 3^{2k + 1} + 2^k$

$= 9 (7m - 2^{k - 1})+ 2^k \ \ \ \ \ \ \ \ \ \ (\because 1)$

$= 63 m - 9 \times 2^{k - 1} + 2^k$

$= 63 m - 2^{k - 1} (9 - 2)$

$= 7 (9m - 2^{k - 1})$ એ $7$ ના ગુણકમાં છે.

$p(k)$ સત્ય છે. $\Rightarrow p(k + 1)$ સત્ય છે.

$p(2)$ પરથી $(A), (D)$ સત્ય નથી. $p(1)$ પરથી $(B)$ સત્ય નથી.

$\therefore$ વિકલ્પ $(C)$ સત્ય છે.

$\therefore$ ગણિતીય અનુમાનના સિધાંત પરથી $p(n) \ \forall n \in N$ સત્ય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો બાજુઓ $a, b, c$ સમાંતર શ્રેણીમાં હોઈ તો,$cot\frac{A}{2}cot\frac{C}{2}$ ની કિમત =____

જો $|x+2| \leq 8$ હોય તો $x \in$
$P (-2, 3)$  અને$Q (4, -1) $ વચ્ચેનું અંતર શોધો.
$\mathop {\lim }\limits_{n \to \infty } \left[ {\frac{1}{{{n^3} + 1}} + \frac{4}{{{n^3} + 1}} + \frac{9}{{{n^3} + 1}} + ........ + \frac{{{n^2}}}{{{n^3} + 1}}} \right] = $
નીચે આપેલ છાયાંકિત વિસ્તાર માટે અસમતા $\ldots \ldots . .$ છે. 
ધારો કે $H : \frac{x^{2}}{ a ^{2}}-\frac{y^{2}}{ b ^{2}}=1, a >0, b >0$ એ એક એવો અતિવલય છે કે જેની મુખ્ય અક્ષ અને લંબાઈનો સરવાળો $4(2 \sqrt{2}+\sqrt{14})$ છે. ને $H$ ની ઉત્કેન્દ્રતા $\frac{\sqrt{11}}{2}$ હોય,તો $a ^{2}+ b ^{2}$ નું મૂલ્ય $\dots\dots\dots$છે.
બિંદુ $\left( 0,\sqrt{3} \right)$ થી સમાન અંતરે આવેલા અપૂર્ણાંક યામ ધરાવતા $n$ નંબરના બિંદુઓ મળે તો
$9$ અવલોકનનો મધ્યસ્થ $20.5$ છે.જો આપેલ અવલોકનમાંથી જે ચાર અવલોકન મોટા હોય તેમાં $2$ નો વધારો કરવામાં આવે છે તો નવા અવલોકનનો મધ્યસ્થ મેળવો
વર્તૂળની ત્રિજયા મેળવો કે જેનું કેન્દ્ર $(2,1)$ હોય અને જેની એક જીવાએ વર્તૂળ ${x^2} + {y^2} - 2x - 6y + 6 = 0$ નો વ્યાસ હોય.
જો  $|z|=1$  અને   $w=\frac{z-1}{z+1}$,  $z$ $-1$  તો    $Re(\omega)=$.................