MCQ
જો $|x+2| \leq 8$ હોય તો $x \in$
  • A
    $[-10,6]$
  • B
    $(-10,6)$
  • C
    $\in(\infty,-10] \cup(6, \infty)$
  • D
    $[-10, \infty)$

Answer

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$x_1, x_2 …… x_{101}$ વિતરણના $x_1 < x_2 < x_3 < …… < x_{100} < x_{101}$ મૂલ્યો માટે સંખ્યા $k$  ની સાપેક્ષે આ વિતરણનું સરેરાશ વિચલન ઓછામાં ઓછું હશે. જ્યારે $k$  બરાબર નીચેના પૈકી કયું હશે ?
$\sum\limits_{r = 0}^{100} {({r^2} + 4r + 4)\left| \!{\underline {\,
  {r + 1} \,}} \right. } $ ની કિમત મેળવો 
${\left( {{x^2} - \frac{{3\sqrt 3 }}{{{x^3}}}} \right)^{10}}$ ના વિસ્તરણમાં અચળપદ  મેળવો.
${({x^2} - x - 1)^{99}}$ ના સહગુણકનો સરવાળો મેળવો.
${\tan ^{ - 1}}\left( {\frac{{5i}}{3}} \right)$ નો કાલ્પનિક ભાગ મેળવો.
જો $\cos x=\frac{-3}{5}$ જ્યાં $\pi < x < \frac{3\pi}{2}$ તો $cosec\ x=........$
${\left( {\frac{{1 + x}}{{1 - x}}} \right)^2}$ ના વિસ્તરણમાં ${x^n}$ નો સહગુણક મેળવો.
જો બિંદુ $P (1, 1)$ માંથી પસાર થતી અને $x -$ અક્ષની ધનદિશા સાથે $\theta$ ખૂણો બનાવતી રેખા યામાક્ષોને $A$ અને $B$ આગળ એવી રીતે છેદે છે કે જેથી $AB = OP$ થાય,$O$ ઉગમબિંદુ હોય, તો $ tan\theta + cot\theta$ બરાબર શું થાય ?
સમીકરણ $\sqrt {\tan \theta }  = 2\sin \theta ,\theta  \in \left[ {0,2\pi } \right]$ ના ઉકેલોની સંખ્યા કેટલી મળે ?
ચાર છોકરા અને ત્રણ છોકરી ઈન્ટરવ્યુહ માટે હારમાં ઊભી હોય, તો તેઓ એક પછી એક સ્થિતિમાં ઊભા રહેવાની સંભાવના કેટલી થાય ?