વિધાન: સ્પ્રિંગની સ્થિતિઉર્જા વિરુદ્ધ સ્પ્રિંગનું ખેંચાણ અથવા દબાણ નો આલેખ સુરેખા મળે.

કારણ: ખેંચાયેલી કે દબાયેલી સ્પ્રિંગની સ્થિતિઉર્જા એ ખેંચાણ કે દબાણ ના વર્ગના સમપ્રમાણ માં હોય.

  • A
    વિધાન અને કારણ બંને સત્ય છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન અને કારણ બંને સત્ય છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન અને કારણ બંને અસત્ય છે.
  • D
    વિધાન અસત્ય છે પણ કારણ સત્ય છે.
AIIMS 2017, Easy
Download our app for free and get startedPlay store
d
Potential energy \(U = \frac{1}{2}\,K{x^2}\) ie \(U \propto {x^2}\) This is a equation of parabola, so graph between \(U\) and \(x\) is a parabola not a straight line
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    લિફ્‍ટમાં રહેલ મોટરનો પાવર $10kW$ હોય,તો $200kg $ ની લિફ્‍ટની $40m$ ઊંચાઇ પર લઇ જવા માટે કેટલા ......... $sec$ સમય લાગશે? $ (g = 10\,m/{\sec ^2}) $
    View Solution
  • 2
    જયારે સ્પિંગ્રને $0.02\;m$ ખેંચતાં $U$ ઊર્જાનો સંગ્રહ થાય છે. હવે, તેને $0.1\;m$ સુધી ખેંચતા ઊર્જાનો સંગ્રહ કેટલો થશે?
    View Solution
  • 3
    સ્થિતિ ઊર્જા એ......
    View Solution
  • 4
    $25 kg$ દળ ઘરાવતા પદાર્થ પર લાગતા અવરોદાકબળ અને સ્થાનાંતર નો આલેખ આપેલ છે. જો $x=0$  પર તેનો વેગ $ 2 m/s . $હોય તો , $x= $ $5m$ પર ગતિઊર્જા.....$J$
    View Solution
  • 5
    એક $m_1$ દળનો કણ $v_1 $ વેગ સાથે ગતિ કરે છે અને બીજો $m_2$ દળનો કણ $V_2$ વેગ સાથે ગતિ કરે છે. તે બંનેનું વેગમાન સમાન છે પરંતુ તેમની જુદી જુદી ગતિ ઊર્જા અનુક્રમે $E_1$ અને $E_2$  છે. જો $m_1$ > $m_2$ હોય તો.......
    View Solution
  • 6
    કોઈ વ્યક્તિનું હદય, ધમનીમાં $150\;mm$ જેટલા પારાના દબાણે $5$ લિટર લોહીનું પ્રતિ મિનિટે પમ્પિગ કરે છે. જો પારાની ઘનતા $13.6 \times 10^3\; kg/m^3$ અને $ g=10 \;m/s^2 $ હોય, તો હદયનો પાવર (વોટમાં) કેટલો હશે?
    View Solution
  • 7
    $0.1 kg $ અને $0.4 kg$  ના પદાર્થ એકબીજા તરફ $1 m/s $ અને $0.1 m/s $ ના વેગથી ગતિ કરે છે.બંને પદાર્થ અથડાઇને ચોંટી જાય છે.તો $ 10 sec$  માં તે કેટલા ............ $m$ અંતર કાપશે?
    View Solution
  • 8
    એક ધાતુનો બોલ દિવાલને પટકાઈ છે અને પાછો ફરતો નથી. જ્યારે એક તેટલા જ દળનો રબ્બરનો બોલ સમાન વેગથી પટકાઈને પાછો ફરે છે. આ પરથી શું તારણ કાઢી શકાય?
    View Solution
  • 9
    $x$-અક્ષ પર ગતિ કરી રહેલાં એક કણની ગતિ ઊર્જા $K$ એ તેની સ્થિતિ $(x)$ સાથે આફૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. $x=9 \,m$ એ કણ પર લાગતાં બળ ની માત્રા .......... $N$ છે.
    View Solution
  • 10
    એક $m$ દળનો પદાર્થ $r$ ત્રિજ્યાના વર્તૂળમાં $V$ જેટલી સમાન ઝડપથી ગતિ કરે છે. $m V^2/r$ જેટલું બળ પદાર્થના કેન્દ્ર પર સીધું જ લાગે છે. આ બળ દ્વારા જ્યારે પદાર્થ વર્તૂળના પરિઘનું અડધું અંતર કાપે તે દરમિયાન પદાર્થ દ્વારા થતું કાર્ય શોધો.
    View Solution