Question
વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો: જો x ∈ A અને A ∈ B, તો x ∈ B

Answer

જો x ∈ A અને A ∈ B, તો x ∈ B. આ વિધાન અસત્ય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ, {x : x એ અવિભાજ્ય સંખ્યા છે.} ગણ નો પૂરકગણ શોધો :
પૂર્ણાંક સંખ્યા x માટે 3x + 8 > 2 ઉકેલો.
પૂર્ણાંક સંખ્યા x માટે 24x < 100 ઉકેલો.
ખાલી જગ્યામાં સંજ્ઞા ⊂ અથવા ⊄ પૂરોઃ {a,b, c} ……… {b, c, d}
f (x) = x, x. વાસ્તવિક સંખ્યા છે. વિધેયોના વિસ્તાર શોધો :
$f (x) = x^2 + 2$, x વાસ્તવિક સંખ્યા છે. વિધેયોના વિસ્તાર શોધો :
A = {3, 6, 9, 12, 15, 18, 21},
B = {4, 8, 12, 16, 20},
C = {2, 4, 6, 8, 10, 12, 14, 16},
D = {5, 10, 15, 20}; તો D – A ગણ મેળવો :
પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ, {x : x એ પૂર્ણઘન છે.}ગણ નો પૂરકગણ શોધો :
$0,1,2,3,4$ અંકોનો ઉપયોગ કરીને 2 અંકોની કેટલી યુગ્મ સંખ્યાઓ બનાવી શકાય ? (અંકોનું પુનરાવર્તન કરી શકાય )
આપેલ ગણના બધા જ ઘટકો લખો:  $\mathrm{D}=\{x: x$ એ "LOYAL" શબ્દનો મૂળાક્ષર છે.}