MCQ
વિધેય $f \,[-3,3]$ પર $f(x)=\left\{\begin{array}{cc}\min \left\{|x|, 2-x^{2}\right\} & , \quad-2 \leq x \leq 2 \\ {[|x|]} & , \quad 2<|x| \leq 3\end{array}\right.$ વડે વ્યાખ્યાયીત છે, જ્યાં$[x]$ મહત્તમ પૂર્ણાંક $\leq x$ દર્શાવે છે. $(-3,3)$ માં $f$ વિકલનીય ન થાય તેવા બિંદુઓની સંખ્યા ...... છે.
- A$10$
- B$2$
- C$5$
- D$8$
