MCQ
વિધેય ${f}(x) = 1 - {e^{-\frac{{{x^2}}}{{ 2}}}}\,\,$ એ .......
- Aદરેક $x \in R $ માટે વધતુ વિધેય છે.
- Bદરેક $x \in R$ માટે ઘટતુ વિધેય છે.
- C$x < 0$ માટે ઘટતુ વિધેય છે અને $x > 0$ માટે વધતું વિધેય છે.
- D$x < 0 $ માટે વધતું વિધેય છે અને $ x > 0$ માટે ઘટતું વિધેય છે.