MCQ
વિધેય $f(x) =\frac{1}{{1 - {e^{\frac{{ - x - 1}}{{x - 2}}}}}}$ એ કેટલા બિંદુ આગળ અસતત થાય.
  • A
    $1$
  • $2$
  • C
    $3$
  • D
    $4$

Answer

Correct option: B.
$2$
b
$f(x)=\frac{1}{1-e^{-\left(\frac{x-1}{x-2}\right)}}$

is obvious that the points of discontinuity are $x=1,2$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\overrightarrow{a} \ \overrightarrow{b}\ \overrightarrow{c}$ એવા શૂન્યેત૨ સદિશો છે કે તેમના પેકી કોઈ ૫ણ બે સદિશો સમરેખ નથી અને $(\overrightarrow{a}, \times \ \overrightarrow{b},)\times \overrightarrow{c}=\frac{1}{3}|\overrightarrow{b}|\overrightarrow{c}\|\overrightarrow{a}| $ જો $\theta$ એ $\overrightarrow{b}$ અને $\overrightarrow{c}$ વચ્ચેના ખૂણાનું મા૫ હોય , તો $\sin\theta = \ ...........$
જો $a,\,\,b,\,\,c$ એ શૂન્યતર સંખ્યા છે કે જેથી $\int_0^3 {(3a{x^2} + 2bx + c)\,dx} = \int_1^3 {(3a{x^2} + 2bx + c} )\,dx\,,$ તો
$\int {\left( {{{\sin }^4}x - {{\cos }^4}x} \right)\,dx = } $
$'a'$ ના કયા મૂલ્ય માટે $\hat i\,\, + \;a\hat j\,\, + \,\,\hat k,\,\hat j\,\, + \,a\hat k$ અને $a\hat i\,\, + \,\,\hat k$  દ્વારા બનતા સમાંતર ષષ્ટફલકનું ઘનફળ ન્યૂનત્તમ બને ?
મર્યાદાઓ $2 x+3 y \leq 6, x+4 y \leq 4$ અને $x \geq 0, y \geq 0$ થી રચાતા શકય ઉકેલ પ્રદેશનું  ...............શિરોબિંદુ છે.  
$\int_{ - \pi /2}^{\pi /2} {{{\sin }^2}x{{\cos }^2}x(\sin x + \cos x)\,dx = } $
વિકલ સમીકરણ $\log_e\left(\frac{dy}{dx}\right)=3x+4y,y(0)=0$ નો વિશિષ્ટ ઉકેલ $4e^{3x}+3e^{-4y}=\ .....$ છે.
જો $A=\begin{bmatrix}ab & b^2 \\-a^2 & -ab \end{bmatrix}$ અને $A^n=O,$ તો $n$ નું ન્યૂનતમ મૂલ્ય ....... છે.
જો $R$ એ ગણ $\{1,2,3,4\}$ પરનો નાનામાં નાનો એવો સામ્ય સંબંધ હોય કે જેથી $\{(1,2),(1,3)\} \subset R$, તો $R$ ના ધટકોની સંખ્યા_____________ છે. 
$x y=e^{x-y}$ માટે, $\frac{d y}{d x}=$ _________.