MCQ
વિધેય $f(x) = \frac{{\sqrt {1 - {x^2}} }}{{1 + \left| x \right|}}$ નો વિસ્તાર ......... છે.
  • A
    $\left[ {0,1} \right]$
  • B
    $\left[ {0,\frac{1}{{\sqrt 2 }}} \right]$
  • C
    $\left[ {0,\frac{1}{2}} \right]$
  • D
    $\left[ {0,\frac{{\sqrt 3 }}{2}} \right]$

Answer

Put $x = sin \theta $ $y = \frac{{\left| {\sin \theta } \right|}}{{1 + \left| {\cos \theta } \right|}}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણ $6 \int_{0}^{|x|}((t^2-1)ln \ t)dt=5|x|,x\in R_0$ ના ઉકેલની સંખ્યા મેળવો.
$\int\limits_0^{0.9} {[ - 2[x]]\,dx,} $ મેળવો . ( કે જ્યાં $[.]$ એ મહતમ પૃણાંક વિધેય છે )
જો $A$ કોઈ એવો ચોરસ શ્રેણિક મળે કે જેના બધા ઘટક પૂર્ણ સંખ્યા હોય તો કયું વિધાન સાચું છે ?
ધારો કે $f: R \rightarrow R$ વિકલનીય વિધેય છે કે જેથી $f\left(\frac{\pi}{4}\right)=\sqrt{2}, f\left(\frac{\pi}{2}\right)=0$ અને $f^{\prime}\left(\frac{\pi}{2}\right)=1$ તથા ધારો કે $x \in\left[\frac{\pi}{4}, \frac{\pi}{2}\right]$ માટે $g(x)=\int_{x}^{\pi / 4}\left(f^{\prime}( t ) \operatorname{sect}+\operatorname{tant} \operatorname{sect} f( t )\right) dt$, તો $\lim _{x \rightarrow\left(\frac{\pi}{2}\right)^{-}} g(x)=$...........
અહી $\vec{a}, \vec{b}, \vec{c}$ એ ત્રણ અસમતલીય સદીશો છે કે જેથી  $\overrightarrow{ a } \times \overrightarrow{ b }=4 \overrightarrow{ c }, \overrightarrow{ b } \times \overrightarrow{ c }=9 \overrightarrow{ a }$ અને $\overrightarrow{ c } \times \overrightarrow{ a }=\alpha \overrightarrow{ b }, \alpha>0$ છે. જો $|\vec{a}|+|\vec{b}|+|\vec{c}|=36$ હોય તો  $\alpha$ ની કિમંત $....$ થાય.
રેખાાઓ $x+1=2 y=-12 z$ ખને $x=y+2=6 z-6$ વચ્ચેનું ન્યૂનત્તમ અંતર $............$ છે.
$176$  સે.મી. પરિમિતિવાળા લંબચોરસનું મહત્તમ ક્ષેત્રફળ .......... $sq. cms.$
સમીકરણ $\left[ {{{\tan }^{ - 1}}x - {{\tan }^{ - 1}}y} \right] - \left[ {{{\sin }^{ - 1}}u - {{\sin }^{ - 1}}v} \right]$ ની મહતમ કિમત મેળવો   ( કે જ્યાં   [.] એ મહતમ પૃણાંક વિધેય છે અને $x$ , $y$ , $u$ , $v$ એ સ્વતંત્ર ચલ છે. )
જો વિધેય $f(x) = \sqrt {\ln \left( {m\sin x + 4} \right)} $ નો પ્રદેશગણ $R$ હોય તો $m$ ની ........... શક્ય પુર્ણાક કિમતો મળે.
જો $ t$  સમયે એક કણનું સ્થાનાંતર $x,$  વેગ $v $ અને પ્રવેગ $f$  હોય તો નીચેના પૈકી કયું સત્ય છે.