MCQ
વિધેય $f(x) = \left\{ \begin{array}{l}\frac{{{{\sin }^2}ax}}{{{x^2}}},\,{\rm{when\,}}\,x \ne 0\\\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,1,{\rm{when\,\,}}\,x = 0\end{array} \right.$ માટે $. . .$ વિધાન સત્ય છે .
- A$f$ એ $x = 0$ આગળ સતત છે.
- ✓$f$ એ $x = 0$ આગળ અસતત છે, જો $a \ne \pm 1$
- C$f$ એ $x = a$ આગળ સતત છે.
- Dએકપણ નહી.