MCQ
વિધેય $f(x) = \left\{ \begin{array}{l}x,\,\,{\rm{if \,\,0}} \le x \le {\rm{1}}\\{\rm{1,\,\,}}\,{\rm{ if}}\,1 < x \le 2\end{array} \right.$ એ . . .
  • દરેક $x$ , $0 \le x \le 2$ માટે સતત અને દરેક $x$ એ $(0,2)$ માં $x \ne {1}$ માટે વિકલનીય છે.
  • B
    દરેક $x$ એ $[0,2]$ માટે સતત અને વિકલનીય છે
  • C
    $[0,2]$ માં કોઈપણ બિંદુએ સતત નથી
  • D
    $[0,2]$ માં કોઈપણ બિંદુએ વિકલનીય નથી.

Answer

Correct option: A.
દરેક $x$ , $0 \le x \le 2$ માટે સતત અને દરેક $x$ એ $(0,2)$ માં $x \ne {1}$ માટે વિકલનીય છે.
a
(a) $f(x) = \left\{ {\begin{array}{*{20}{l}}{x{\rm{ ,}}}&{0 \le x \le 1}\\{1{\rm{ ,}}}&{1 < x \le 2}\end{array}} \right.$

$\mathop {\lim }\limits_{x \to {1^ - }} f(x) = \mathop {\lim }\limits_{h \to 0} f(1 - h)$

$ = \mathop {\lim }\limits_{h \to 0} \,\,(1 - h) = 1$

$\mathop {\lim }\limits_{x \to {1^ + }} f(x) = \mathop {\lim }\limits_{h \to 0} \,f(1 + h) = 1$

Hence function is continuous in $(0, 2).$

Now $\mathop {\lim }\limits_{x \to {0^ + }} f(x) = \mathop {\lim }\limits_{h \to 0} \,(0 + h) = 0 = f(0)$

$\mathop {\lim }\limits_{x \to {2^ - }} f(x) = \mathop {\lim }\limits_{h \to 0} \,(2 - h) = 1 = f(2)$

Hence function is continuous in $[0, 2]$

Clearly, from graph it is not differentiable at $x = 1.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\int_{ - 1}^1 {(\sqrt {1 + x + {x^2}} - \sqrt {1 - x + {x^2}} )\,dx}  =$
એક બિંદુ એવી રીતે ગતિ કરે છે કે જેથી $(4, 0, 0)$ અને $(-4, 0, 0)$ થી તેના અંતરનો સરવાળો હંમેશા $10,$ બરાબર થાય, તો બિંદુનો બિંદુપથ :
વિધેય $f ( x )$ $=|2 x+1|-3|x+2|+\left|x^{2}+x-2\right|, x \in R$ જયાં વિકલનીય ન હોય તેવા બિંદુઓની સંખ્યા ......... છે.
જો $a, b, c$ એ વિષસમતલીય એકમ સદિશ છે કે જેથી $a \times (b \times c) = \frac{{b + c}}{{\sqrt 2 }}$ થાય તો સદિશ $a$ અને $b$ વચ્ચેનો ખૂણો મેળવો.
એક સમતોલ પાસાને $5$ વખત ઉછાળવાના યાદચ્છિક પ્રયોગમા અયુગ્મ અંક મળે તેને સફળતા તરીકે લેતાં માહિતીનું વિચરણ $.........$ છે.
વિકલ સમીકરણ $\frac{d y}{d x}+e^x y=1$ નો સંકલ્યકારક અવયવ ____________ છે.
જો $y =\sum \limits_{ k =1}^{6} k \cos ^{-1}\left\{\frac{3}{5} \cos k x -\frac{4}{5} \sin k x \right\}$ હોય તો $x =0$ આગળ $\frac{ dy }{ dx }$ ની કિમત શોધો 
$\sum_{n=1}^{10} \int_{-2n-1}^{-2n} \sin^{27}x\,dx+\sum_{n=1}^{10}\int_{2n}^{2n+1}\sin^{27}xdx=\ ...... $
જો $f(x) = \sin x$ અને $g(x) = \ln |x|$. જો સંયોજિત વિધેયો $\text{fog}$ અને $\text{gof}$ નો વિસ્તાર અનુક્રમે ${R_1}$ અને ${R_2}$ હોય તો $...... . .$
શ્રેણિક $A = \left[ {\begin{array}{*{20}{c}}1&1&0\\1&2&1\\2&1&0\end{array}} \right]$ આપેલ પૈકી કયો સંબંધ સત્ય છે ?