MCQ
વિધેય  $\,\,{f}(x)\, = \,\log x\, - \,\frac{{2x}}{{2\, + \,x}}$ એ ક્યાં અતરલમાં વધતું વિધેય હોય $?$ 
  • A
    $(-\infty , 0)$
  • $(0, \infty )$
  • C
    $(1, \infty )$
  • D
    $(-\infty , 1)$

Answer

Correct option: B.
$(0, \infty )$
b
$\,{f}{\text{'(x)}}\,\, = \,\,\frac{1}{x} - \,\,\frac{{(2\, + \,x).\,2\, - \,2x.1}}{{{{(2\, + \,x)}^2}}}\,\, $

$= \,\,\frac{1}{x}\,\, - \,\,\frac{{4\, + \,2x\, - \,2x}}{{{{(2\, + \,x)}^2}}}\,\, $

$= \,\,\frac{{{{(2\, + \,x)}^2}\, - \,4x}}{{x{{(2\, + \,x)}^2}}}$

$ = \,\,\frac{{4\, + \,{x^2}\, + \,4x\, - \,4x}}{{x\,{{(2\, + \,x)}^2}}}\,\, $

$= \,\,\frac{{{x^2}\, + \,4}}{{x\,{{(2\, + \,x)}^2}}}\,\, $

$= \,\,\frac{{({x^2}\, + \,4)x}}{{{x^2}\,{{(2\, + \,x)}^2}}}\,\, > \,0\,\,\forall \,\,x\,\, > \,\,0$

$\therefore {\text{  }}{f}{\text{(x)}}$ એ ${\text{x  >  0}}$ માટે વધે છે. 

આથી, ${\text{ (0, }}\infty {\text{) }}$ એટલે કે ${\text{(2) }}$ એ સાચો જવાબ છે. 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\int_{}^{} {\frac{{dx}}{{(1 + {x^2})\sqrt {{p^2} + {q^2}{{({{\tan }^{ - 1}}x)}^2}} }}} = $
જો દરેક $x > 0$ માટે $f(x)$ વ્યાખ્યાતીત હોય અને $f(x)$ એ $f\left( {\frac{x}{y}} \right) = f(x) - f(y)$ નું પાલન કરે છે અને $f(e) = 1$ તો . . .
ધારો કે $f(x)$ એ બહુપદ્દી વિધેય છે કે જેથી  $f(x)+f^{\prime}(x)+f^{\prime \prime}(x)=x^{5}+64$. તો ,  $\lim _{x \rightarrow 1} \frac{f(x)}{x-1}$ ની કિમત ....... છે.
જો $f\left( x \right) = \frac{{{x^2} - x}}{{{x^2} + 2x}}\,x \ne 0, - 2$ તો $\frac{d}{{dx}}\left[ {{f^{ - 1}}\left( x \right)} \right]$ મેળવો. (કે જ્યાં વિધેય વ્યખ્યાયિત હોય ) 
સમીકરણ $ax + by = 0, cx + dy = 0$  ને ધ્યાનમાં લ્યો જ્યાં $a, b, c, d, \in \{0, 1\}$ . 

વિધાન $-1$ : સમીકરણના ઉકેલની સંભાવના $1$ છે. .

વિધાન  $-2$ : સમીકરણના અનન્ય ઉકેલની સંભાવના $\frac {3}{8}$ છે.  .

 

જો $u = {\sin ^{ - 1}}\left( {{y \over x}} \right),$ તો ${{\partial u} \over {\partial x}}  = . . . .$
વર્તુળ $x^2+y^2=169$ ના, રેખા $5 x-y=13$ ની નીચે આવેલા ભાગનું ક્ષેત્રફળ (ચો.એકમમાં) $\frac{\pi \alpha}{2 \beta}-\frac{65}{2}+\frac{\alpha}{\beta} \sin ^{-1}\left(\frac{12}{13}\right)$ છે., જ્યાં $\alpha, \beta$ પરસ્પર અવિભાજ્ય છે. તો $\alpha+\beta=$___________. 
વક્ર $y^2 (a + x) = (a - x)^3$ અને શિરોલંબ $asymptote$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
જો $f(x)=\left\{\begin{array}{l}k x+1, x \leq \frac{\pi}{2} \\ \sin x, x>\frac{\pi}{2}\end{array} ; x=\frac{\pi}{2}\right.$ આગળ સતત હોય, તો k = ________.
જો દરેક ત્રીજોડ $(a, b, c)$ માટે $f(x)=a+b x+c x^{2}$ હોય તો  $\int \limits_{0}^{1} f(\mathrm{x}) \mathrm{d} \mathrm{x}$ ની કિમંત મેળવો.