MCQ
વિધેય $ f(x) = \log_2 [ \log_2[\log_4x]]$ નો પ્રદેશ
  • A
    $ x < 4 $
  • $ x > 4 $
  • C
    $ 0 < x < 2 $
  • D
    $ 2 < x < 4$

Answer

Correct option: B.
$ x > 4 $
$ \therefore \log_3 [ \log_4 x] >0$
જો $ \log_4 x > 3^o = 1$
$ \therefore x > 4^1=4$
$ \therefore 4 < x$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $f(x) = \left\{ \begin{array}{l}x\sin \frac{1}{x},\,\,x \ne 0\\\,\,\,\,\,\,\,\,\,\,\,\,k,\,\,x = 0\end{array} \right.$ એ $x = 0$ માટે સતત હોય , તો $k$ ની કિમત મેળવો.
જો $y\sec x + \tan x + {x^2}y = 0$, તો ${{dy} \over {dx}} =$
જો ${I_1} = \int_1^2 {\frac{{dx}}{{\sqrt {1 + {x^2}} }}} $ અને ${I_2} = \int_1^2 {\frac{{dx}}{x}} $ તો
$x$ ની કઇ કિંમત માટે વિધેય $f\left( x \right) = \frac{x}{2} + \frac{2}{x}$ ની સ્થાનીય ન્યૂનતમ કિંમત $X=$ ......... મળે. .
વિકલ સમીકરણ $\frac{{{d^2}y}}{{d{x^2}}} = - \frac{1}{{{x^2}}}$ નો ઉકેલ મેળવો.
બિંદુ $\left( {\sqrt 2 ,1} \right)$ માંથી પસાર થતા અને વિકલ સમીકરણ $\frac{{dy}}{{dx}} = \frac{{2x}}{{3y}}$ નો ઉકેલ પણ હોય તે વક્ર .............છે 
વિધેય $f(x) = {x^3} - 6{x^2} + ax + b$ એ $[1, 3]$ માં રોલ ના પ્રમેયનું પાલન કરે છે તો $a$ અને $b$ મેળવો.
ત્રણ સડેલા સફરજન એ સાત સારા સફરજન સાથે આકસ્મિક રીતે ભળી ગયા છે, અને પાછા મૂક્યા વગર ચાર સફરજન એક પછી એક કાઢવામાં આવે છે. ધારો કે યાદિચ્છક ચલ $X$ એ સડેલા સફરજનની સંખ્યા દર્શાવે છે. જો $\mu$ અને $\sigma^2$ એ $X$ના અનુક્રમે મધ્યક અને વિચરણ દર્શાવે, તો $10\left(\mu^2+\sigma^2\right)=.............$
જો $A=\left[ \begin{matrix} \cos \theta & \sin \theta \\ -\sin \theta & \cos \theta \\ \end{matrix} \right],$ તો ${{A}_{\alpha }}{{A}_{\beta }}=..............$
જો $\frac{{dy}}{{dx}} + \frac{3}{{{{\cos }^2}\,x}}\,y = \frac{1}{{{{\cos }^2}\,x}},$ $x \in \left( {\frac{{ - \pi }}{3},\frac{\pi }{3}} \right)$ અને $y\left( {\frac{\pi }{4}} \right) = \frac{4}{3}$, તો  $y\left( { - \frac{\pi }{4}} \right)$ મેળવો.