MCQ
વિધેય $f(x) = |x| + \frac{{|x|}}{x}$ એ . . . .
  • A
    ઊગમબિંદુ આગળ સતત છે
  • B
    ઊગમબિંદુ આગળ સતત છે કારણ કે $|x|$ એ ઊગમબિંદુ અસતત છે
  • ઊગમબિંદુ આગળ અસતત છે કારણ કે $\frac{{|x|}}{x}$ એ ઊગમબિંદુ અસતત છે
  • D
    ઊગમબિંદુ આગળ અસતત છે કારણ કે $|x|$ અને $\frac{{|x|}}{x}$ ઊગમબિંદુ અસતત છે

Answer

Correct option: C.
ઊગમબિંદુ આગળ અસતત છે કારણ કે $\frac{{|x|}}{x}$ એ ઊગમબિંદુ અસતત છે
c
(c) $|x|$ is continuous at $x = 0$ and $\frac{{|x|}}{x}$ is also discontinuous at $x = 0$

$\therefore $ $f(x) = \,|x| + \frac{{|x|}}{x}$ is discontinuous at $x = 0$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $[\mathrm{t}]$ એ $\mathrm{t}$ અથવા તેનાથી નાનો મહત્તમ પૂર્ણાંક દર્શાવે, તો $9 \int_0^9\left[\sqrt{\frac{10 x}{x+1}}\right] \mathrm{d} x=$___________. 
કોઈ સિક્કો ઓછામાં ઓછો કેટલી વખત ઉછાળવો જોઈએ કે જેથી ઓછામાં ઓછુ એક વખત છાપ આવે તેની સંભાવના $0.8$ થાય :
જો સુરેખ સમીકરણ સંહતિ  $2 x + y - z =7$ ; $x-3 y+2 z=1$ ; $x +4 y +\delta z = k$, જ્યાં $\delta, k \in R$ ને અસંખ્ય ઉકેલો હોય,તો  $\delta+ k=\dots\dots\dots$
બિંદુ $Q(0,2,-2)$ નું રેખા થી અંતર મેળવો કે જે બિંદુ $\mathrm{P}(5,-4,3)$  માંથી પસાર થાય છે અને રેખાઓ $\overrightarrow{\mathrm{r}}=(-3 \hat{\mathrm{i}}+2 \hat{\mathrm{k}})$ $\lambda(2 \hat{\mathrm{i}}+3 \hat{\mathrm{j}}+5 \hat{\mathrm{k}}), \quad \lambda \in \mathbb{R} \quad$ અને $\quad \overrightarrow{\mathrm{r}}=(\hat{\mathrm{i}}-2 \hat{\mathrm{j}}+\hat{\mathrm{k}})+$ $\mu(-\hat{i}+3 \hat{j}+2 \hat{\mathrm{k}}), \mu \in \mathbb{R}$ ને લંબ હોય.
અસમતા સંહિતી $x+y \leq 1$ અને $x-y \leq 1$ થી રચાતો પ્રદેશ ............... ચરણમાં સ્થિત થાય છે 
$ - 6\hat i + 8\hat k,8\hat i + 6\hat k$ ને લંબ અને જમણા હાથની પદ્ધતી લંબ સદિશ
એક સુરેખ આયોજનના પ્રશ્નના સીમિત શકય ઉકેલ પ્રદેશનો આલેખ આપેલ છે તો હેતુલક્ષી વિધેય $z=3 x-4 y$ નું ન્યૂનતમ કિમત ............... બિંદુએ મળે 
શરતો $x-y \leq-1, x-y \geq 0, x \geq 0, y \geq 0$ ને આધીન શક્ય ઉકેલ નો પ્રદેશ ___________ છે.
જો $y = {\tan ^{ - 1}}\left[ {{{\sin x + \cos x} \over {\cos x - \sin x}}} \right]\,,$ તો ${{dy} \over {dx}}  = . . ..$
સુરેખ આયોજનના પ્રશ્નોનો શક્ય ઉકેલ $........$