MCQ
સુરેખ આયોજનના પ્રશ્નોનો શક્ય ઉકેલ $........$
  • બધીજ મર્યાદાનું સમાધાન કરે
  • B
    અમુક મર્યાદાનું સમાધાન કરે
  • C
    ઈષ્ટતમ મુલ્ય મેળવે
  • D
    એક પણ નહિ

Answer

Correct option: A.
બધીજ મર્યાદાનું સમાધાન કરે

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિકલ સમીકરણ $\frac{\mathrm{d} y}{\mathrm{~d} x}=\frac{x+y-2}{x-y}$ નો બિંદુ $(2,1)$ માંથી પસાર થતો ઉકેલ વક્ર $\tan ^{-1}\left(\frac{y-1}{x-1}\right)-\frac{1}{\beta} \log _{\mathrm{e}}\left(\alpha+\left(\frac{y-1}{x-1}\right)^2\right)=\log _{\mathrm{e}}|x-1|$ હોય, તો $5 \beta+\alpha=$...........................
જો $l(m,\,n) = \int_0^1 {{t^m}{{(1 + t)}^n}dt,} $ તો સમીકરણ $l(m,\,n)$ ને $l(m + 1,\,\,n - 1)$ ના સ્વરૂપે મેળવો.
એકમ સદિશ $\vec r$ એ એવા છે કે જેથી $\vec r \times \vec b = \vec r \times \vec c$ જ્યા $\vec b = \hat i + 2\hat j + \hat k$ & $\vec c = 3\hat i + 2\hat k$ હોય તો $\vec r$ મેળવો.
જો $\Delta (x) = \left| {\,\begin{array}{*{20}{c}}{{x^n}}&{\sin x}&{\cos x}\\{n!}&{\sin \frac{{n\pi }}{2}}&{\cos \frac{{n\pi }}{2}}\\a&{{a^2}}&{{a^3}}\end{array}\,} \right|,$  તો $\frac{{{d^n}}}{{d{x^n}}}[\Delta (x)]$ ની કિમત $x = 0$ આગળ મેળવો.
જો $n$ એ ચોકકસ ધન પૂર્ણાંક છે. જો સંબંધ $R$ એ ગણ $Z$  પર $aRb \Leftrightarrow n|a - b|$ દ્વારા વ્યાખ્યાયિત હોય તો $R$ એ . . .
વિકલ સમીકરણ $\frac{{dy}}{{dx}} = \frac{{xy\, +\, y}}{{xy\, +\, x}}$ નો ઉકેલ મેળવો..
$|\overrightarrow{c}|^2=60$ અને $\overrightarrow{c}\times\left(\hat{i}+2\hat{j}+5\hat{k}\right)=\overrightarrow{0}$ તો $\overrightarrow{c}\cdot\left(-7\hat{i}+2\hat{j}+3\hat{k}\right)=\ .....$
ધારોકે $f(x)=\min \{1,1+x \sin x\}, 0 \leq x \leq 2 \pi$. જ્યાં $f$ વિકલનીય ન હોય તેવા બિંદુઓની સંખ્યા $m$ હોય અને જ્યા $f$ સતત ન હોય તેવા બિંદુઓની સંખ્યા $n$ હોય, તો : ક્રમયુક્ત જોડ $(m, n)=\dots\dots\dots$
જો સંબંધ $R =\{(4, 5); (1, 4);(4, 6);(7, 6); (3, 7)\}$ હોય તો ${R^{ - 1}}oR$=
જો $f:R \to S ; f(x) = \sin x - \sqrt 3 \cos x + 1$ એ વ્યાપ્ત હોય તો અંતરાલ $S$ મેળવો.