MCQ
વિધેય $f(x) = {\sin ^{ - 1}}[{\log _2}(x/2)]$ નો પ્રદેશ મેળવો.
  • $[1, 4]$
  • B
    $[-4, 1]$
  • C
    $[-1, 4]$
  • D
    એકપણ નહી.

Answer

Correct option: A.
$[1, 4]$
a
(a) $f(x) = {\sin ^{ - 1}}[{\log _2}(x/2)]$, Domain of ${\sin ^{ - 1}}x$ is $x \in [ - 1,\,1]$

==> $ - 1 \le {\log _2}(x/2) \le 1$ ==> $\frac{1}{2} \le \frac{x}{2} \le 2$

==> $1 \le x \le 4$

$\therefore$  $x \in [1,\,4]$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$ E, F $ નિરપેક્ષ ઘટનાઓ તથા $ P(E) \ne 0, P(F) \ne 0 $ તો _______ અસત્ય છે.
વક્ર $y\, = tan\, x$, $0 \leq x \leq \frac{\pi }{2}$ અને તેના $x\, = \frac{\pi}{4}$ આગળના સ્પર્શક દ્વારા $x-$અક્ષની ઉપર ના ભાગ માં આવેલ   આવૃત પ્રદેશ નું ક્ષેત્રફળ મેળવો .
બિંદુ $ - \hat i + 2\hat j + 6\hat k$ નું રેખાથી લંબઅંતર મેળવો કે જે બિંદુ $2\hat i + 3\hat j - 4\hat k$ માંથી પસાર થાય અને સદીશ $6\hat i + 3\hat j - 4\hat k$ ને સમાંતર હોય.
$\int_{\,{e^{ - 1}}}^{\,{e^2}} {\left| {\frac{{{{\log }_e}x}}{x}} \right|\,dx}  =$
ગણ $S = \{1, 2, … 20\}$ આપેલ છે. જો $S$ નો ઉપગણ $B$ ને તો $“nice”$ કહેવાય જો તેના ઘટકોનો સરવાળો $203$ થાય તો યાર્દચ્છિક રીતે $S$ નો કોઈ એક ઉપગણ લેવામાં આવે અને તે $“nice”$ હોય તેની સંભાવના મેળવો. 
વિધેય $ f(x) = \frac{1-x+x^{2}}{1+x+x^{2}}, \forall x \in R $ ની ન્યૂનતમ કિંમત _______ છે.
શ્રેણિક $A = \frac{1}{3}\left[ {\begin{array}{*{20}{c}}1&2&2\\2&1&{ - 2}\\{ - 2}&2&{ - 1}\end{array}} \right]$ એ. . .
જો $(\mathrm{k}, 0),(4,0),(0,2)$ શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ $4$ ચોરસ એકમ હોય, તો $\mathrm{k}$ નું મૂલ્ય શોધો.
આપેલ વિકલ સમીકરણ $\left(\mathrm{e}^y+1\right) \cos x \mathrm{~d} x+\mathrm{e}^y \sin x \mathrm{~d} y=0$ નો ઉકલ $y(x)$ ને બિંદૂ $\left(\frac{\pi}{2}, 0\right)$ માંથી પસાર થાય, તો $\mathrm{e}^{y\left(\frac{\pi}{6}\right)}=$.............
$\int_{ - 2}^2 {(p{x^2} + qx + s)\,dx,} $ ની કિમત મેળવવા માટે . . . .ની કિમત જાણતા હોવા જોઇએ.