MCQ
વિધેય $f(x) = \sin \left( {\log (x + \sqrt {{x^2} + 1} )} \right)$ એ . . ..
  • A
    યુગ્મ વિધેય
  • અયુગ્મ વિધેય
  • C
    યુગ્મ વિધેય કે અયુગ્મ વિધેય પૈકી એકપણ નહી.
  • D
    આવર્તીય વિધેય

Answer

Correct option: B.
અયુગ્મ વિધેય
(b) $f(x) = \sin \,\left( {\log \,(x + \sqrt {1 + {x^2}} )} \right)$

==> $f( - x) = \sin \,[\log \,( - x + \sqrt {1 + {x^2}} )]$

==> $f( - x) = \sin \,\log \left( {(\sqrt {1 + {x^2}} - x)\frac{{(\sqrt {1 + {x^2}} + x)}}{{(\sqrt {1 + {x^2}} + x)}}} \right)$

==> $f( - x) = \sin \,\log \,\left[ {\frac{1}{{(x + \sqrt {1 + {x^2}} )}}} \right]$

==> $f( - x) = \sin \left[ {\log {{(x + \sqrt {1 + {x^2}} )}^{ - 1}}} \right]$

==> $f( - x) = \sin \left[ { - \log (x + \sqrt {1 + {x^2}} )} \right]$

==> $f( - x) = - \sin \left[ {\log (x + \sqrt {1 + {x^2}} )} \right]$==> $f( - x) = - f(x)$

$f(x)$ is odd function.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વાસ્તવિક વિધેય  $f(x)=\frac{\operatorname{cosec}^{-1} x}{\sqrt{x-[x]}}$ એ ક્યાં $x$ માટે વ્યાખ્યાયિત છે . ( કે જ્યાં  $[ x ]$ એ મહતમ પૃણાંક વિધેય છે )
વિધેય $f(x) = P{e^{2x}} + Q{e^x} + Rx$ એ શરતો $f(0) = - 1,$ $f'(\log 2) = 31$ અને $\int_0^{\log 4} {[f(x) - Rx]\,dx = \frac{{39}}{2}} $ નું પાલન કરે છે તો સંખ્યાઓ $P, Q$ અને $R$ મેળવો.
સમીકરણ $x\,dy - y\,dx = (\sqrt {{x^2} + {y^2})} dx$ નો ઉકેલ મેળવો.
જો $p = sin^2\theta + cos^4\theta $ તો $\theta$  ની બધી જ વાસ્તવિક કિંમતો માટે ……..
વક્ર $y = 12x - {x^3},$ પરના બિંદુઓ કે જેના સ્પર્શકો $x$ અક્ષને સમાંતર થાય એવા શોધો.
જો $f\left( x \right) = \int\limits_0^x {\log \left( {\frac{{1 - t}}{{1 + t}}} \right)dt} $ તો $f\left( {\frac{1}{2}} \right) - f\left( { - \frac{1}{2}} \right) =\ ........$
જો દરેક $x$ & $y$ માટે $f\left( {\frac{{x + 8y}}{9}} \right)$ = $\frac{{f(x)\, + \,8f(y)}}{9}$ હોય અને $f'(0)=2 $ અને $f(0) =-5$ , હોય તો $f(7)$ મેળવો.
${\tan ^{ - 1}}\sqrt x $ નું $\sqrt x $ ની સાપેક્ષે વિકલન મેળવો.
$x \ge 6,y \ge 2,2x + y \ge 10,x \ge 0,y \ge 0$ શરતોને અધીન $Z = 6x + 10y$ ની ન્યૂનતમ કિંમત શોધો. ઉપરના સુરેખ આયોજનનાં પ્રશ્રમાં કઈ મયૉદા બિનજરૂરી છે $?$
$f(x) = x|x|$ નું વિકલન મેળવો.