MCQ
વિધેય $f(x) = \sqrt {\log \frac{1}{{|\sin x|}}} $ નો પ્રદેશ મેળવો.
  • A
    $R - \{ 2n\pi ,\;n \in I\} $
  • $R - \{ n\pi ,\;n \in I\} $
  • C
    $R - \{ - \pi ,\;\pi \} $
  • D
    $( - \infty ,\;\infty )$

Answer

Correct option: B.
$R - \{ n\pi ,\;n \in I\} $
b
(b) $f(x) = \sqrt {\,\log \frac{1}{{|\sin x|}}} $

==> $3 + x > 0$==> $x \ne n\pi + {( - 1)^n}0$

==> $x \ne n\pi $. Domain of $f(x)  = R - \{ n\pi ,\,\,n \in I\} $.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો અતિવલયના નાભિલંબની લંબાઈ 8 અને અનુબદ્ધ અક્ષની લંબાઈ એ બે નાભિઓ વચ્ચેના અંતરથી અડધી હોય, તો અતિવલયની ઉત્કેન્દ્રતા _____________ .
${(1 - 2x)^{3/2}}$ ના વિસ્તરણમાં ચોથું પદ મેળવો.
એક સમબાજુ ત્રિકોણના બાજુની લંબાઇ $6\,\, cm$ છે જો $(x_1, y_1) ; (x_2, y_2)$ અને $(x_3, y_3)$ એ ત્રિકોણના શિરોબિંદુઓ હોય તો ${{\left| {\,\begin{array}{*{20}{c}}{{x_1}}&{{y_1}}&1\\{{x_2}}&{{y_2}}&1\\{{x_3}}&{{y_3}}&1\end{array}\,} \right|}^2}$ ની કિમત મેળવો 
$5$ અંકોની કેટલી સંખ્યા મળે કે જેમાં $1,2,3,4,5,6$ અંકોનો ઉપયોગ થાય અને તે સંખ્યામાં અંક $1$ અને $2$ જરૂરથી આવે 
જો ${\left( {{x^{\frac{1}{3}}} + \frac{1}{{2{x^{\frac{1}{3}}}}}} \right)^{18}}\,,\,\left( {x > 0} \right),$ ના વિસ્તરણમાં $x^{-2}$ અને  $x^{-4}$ ના સહગુણક  અનુક્રમે $m$ અને $n$ હોય તો $\frac{m}{n}$ = ... 
સંખ્યા $111......1$ ($91$ વખત) એ . . .
અતિવલય $16x^{2} - 32x - 3y^{2} + 12y = 44 $ ની ઉત્કેન્દ્રતા શોધો.
જો $\alpha^2 = 5\alpha -3, \beta^2 = 5\beta - 3$ હોય, તો $\alpha$/$\beta + $$\beta$/$\alpha$ નું મૂલ્ય કેટલું થાય ?
સાત સફેદ સમાન દડા અને ત્રણ કાળા સમાન દડા એક હારમાં યાર્દચ્છિક રીતે મૂકવામાં આવે, તો બે કાળા દડા પાસે - પાસે ન રાખવાની સંભાવના કેટલી થાય ?
વાસ્તવિક સંખ્યા $(a, b)$ ની જોડની સંખ્યા મેળવો કે જ્યારે $\alpha$ એ સમીકરણ $x^{2}+a x+b=0 $ નું બીજ હોય ત્યારે બીજું બીજ $ \alpha^{2}-2$  થાય.