MCQ
વિધેય $f(x) = \tan x - x$ એ . . .
  • હમેશા વધતું
  • B
    હંમેશા ઘટતું
  • C
    કદી પણ ઘટતું નથી
  • D
    ક્યારેક વધતું અને ક્યારેક ઘટતું બને

Answer

Correct option: A.
હમેશા વધતું
a
(a) $y = \tan x - x \Rightarrow \frac{{dy}}{{dx}} = {\sec ^2}x - 1 = {\tan ^2}x \ge 0$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિકલ સમીકરણ $\frac{{dy}}{{dx}} = \frac{y}{x} + \frac{{\phi \,\left( {\frac{y}{x}} \right)}}{{\phi '\,\left( {\frac{y}{x}} \right)}}$ નો ઉકેલ મેળવો.
સંબંધ $R$ એ  $n \times n$ કક્ષાના વાસ્તવિક શ્રેણિક $A$ અને $B$ માટે આ મુજબ વ્યાખ્યાયિત છે :  $"ARB$ તોજ અસ્તિત્વ ધરાવે જો કોઈ શૂન્યતર શ્રેણિક $P$ હોય કે જેથી $PAP ^{-1}= B "$  થાય તો આપેલ પૈકી ક્યૂ વિધાન સત્ય છે ?
પ્રદેશ $R =\left\{( x , y ): 5 x ^{2} \leq y \leq 2 x ^{2}+9\right\}$ નું ક્ષેત્રફળ .....ચો. એકમ છે.
જો કોઈ $x \in ( - 1,\,1)$ માટે ${\sin ^{ - 1}}x = \frac{\pi }{5}$ , તો ${\cos ^{ - 1}}x$ ની કિમત મેળવો.
ધારો કે $y=y(x)$ એ વિકલ સમીકરણ $\left(1-x^2 y^2\right) d x=y d x+x d y$ એક ઉકેલ વક્ર છે. જો રેખા $x=1$ એ વક્ર $y=y(x)$ ને $y=2$ આગળ છેદે અને રેખા $x=2$ એ વક્ર $y=y(x)$ ને $y=\alpha$ આગળ છેદે, તો $\alpha$ નું એક મૂલ્ય $........$ છે.
$\int\limits_{ - 2}^\pi  {\frac{{{{\sin }^2}x}}{{\left[ {\frac{x}{\pi }} \right] + \frac{1}{2}}}} \,dx$ ની કિમંત મેળવો.     (કે જ્યાં  $[·]$ એ મહતમ પૃણાંક વિધેય છે.)
વિધેય $f(x) = x^4e^{-x^2} \ \ \forall x \in R,$ ની મહત્તમ અને ન્યુન્તમ કિમત વચ્ચેનો તફાવત મેળવો.
$\int {\sqrt {{e^x} - 1} } dx = $
જો સમાંતરબાજુ ચતુષ્કોણની પાસપાસેની બાજુઓ સદિશો $\vec{a}=\hat{i}-\hat{j}+3 \hat{k}$ અને $\vec{b}=2 \hat{i}-7 \hat{j}+\hat{k}$ હોય, તો તેનું ક્ષેત્રફળ શોધો.
જો $\int {\frac{{\cos \,8x + 1}}{{\cot \,2x - \tan \,2x}}} dx = A\,\cos \,8x + k,$   તો  $A$ મેળવો. (કે જ્યાં  $k$ સંકલનનો અચળાંક  છે)