MCQ
વિધેય $f(x) = {x^2}$ એ . . .. અંતરાલમાં વધતું છે.
  • A
    $( - 1,\,1)$
  • B
    $( - \infty ,\,\infty )$
  • $(0,\,\infty )$
  • D
    $( - \infty ,\,0)$

Answer

Correct option: C.
$(0,\,\infty )$
(c) $f(x) = {x^2} \Rightarrow f'(x) = 2x > 0$ (for increasing)

$i.e.,$ $0 < x < \infty $. Thus $f(x)$ is increasing in $(0,\infty )$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક અસમતોલ પાસાની ઉપરની બાજુઓની સંભાવના નીચે મુજબ છે.

બાજુ :

$1$

$2$

$3$

$4$

$5$

$6$

સંભાવના :

$0.1$

$0.32$

$0.21$

$0.15$

$0.05$

$0.17$

પાસાને ઉછાળવામાં આવે અને તમે કહેા કે પાસા પર એક અથવા બે આવે તો પાસા પરનો અંક એક હેાય તેની સંભાવના મેળવો.                           

પરવલયના વિકલ સમીકરણની કક્ષા મેળવો કે જેની નિયામિકા $X$-અક્ષને સમાંતર હોય.
જો $2y = {\left( {{{\cot }^{ - 1}}\,\left( {\frac{{\sqrt 3 \,\cos \,x + \sin \,x}}{{\cos \,x - \sqrt 3 \,\sin \,x}}} \right)} \right)^2}$ , $x \in \left( {0,\frac{\pi }{2}} \right)$ તો  $\frac{{dy}}{{dx}}$ મેળવો.
$x-$ અને વ્રક $y = f(x)$ અને રેખાઓ $x = 1,\,x = b$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ $\sqrt {{b^2} + 1}  - \sqrt 2 $ દરેક $b > 1$ હોય તો $f(x)$ મેળવો.
વિધેય $f(x) = \log_2 \left( -\log_{\frac {1}{2}} \left( 1+\frac {1}{4 \sqrt x} \right)-1\right)$ નો પ્રદેશ
જો $\vec a = \hat i - 2\hat j + 3\hat k,\,\,\vec b = 2\hat i + 3\hat j - \hat k\,$ અને $\vec c = r\hat i + \hat j + (2r - 1\hat k)\,$ એ ત્રણ સદીશ આપેલ છે કે જેથી $\vec c$ એ $\vec a$ અને $\vec b$  થી બનતા સમતલને સમાંતર છે તો $r$ મેળવો.
જો $f:R \to R$ માટે વિધેય આપેલ છે અને વિધેય $g:R \to R$ એ  $g(x) = \,|f(x)|$ દરેક $x$ માટે વ્યખ્યાયિત હોય તો  $g$ એ . .. .
$\frac{d}{d x} e^{e^x}= \ ........$
જો $y(x)$ એ વિકલ સમીકરણ $y' + y = 2(sinx + cosx)$ નો ઉકેલ હોય અને $y(0) = 1$, હોય તો 
જો $A$ અને $B$ સમાન કક્ષાવાળા સંમિત શ્રેણિકો હોય તો $A B+B A$  ..................... છે.