MCQ
વિધેય $f(x)=\log4 [\log5{\log3(18x-x^2-77)}]$ નો મહતમ પ્રદેશ $..... $ મળે.
  • A
    $(4,5)$
  • B
    $(0,10)$
  • $(8,10)$
  • D
    $(10,12)$

Answer

Correct option: C.
$(8,10)$
$\log5 (\log3(18x-x^2-77))>0$
$\log3(-x^2 +18x-77)>5^0=1$
$\therefore -x^2+18x-77>3$
$\therefore x^2- 18x+77<-3$
$\therefore x^2-18x + 80 <0$
$(x-8) (x-10)<0$
$(x-8) < 0$ તથા $(x-10) > 0$ અથવા $(x-8) > 0$ તથા $(x-10) < 0$
પરતું $ x < 8$ તથા $x >10$ શક્ય નથી
$x\in (8,10)\,\,\, f$ વ્યાખ્યાયિત છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક લોખંડના દડાની ત્રિજયા $10\ cm$ છે. તેની પર એકસરખી જાડાઇના બરફનું સ્તર આવેલું છે કે જેની $50\, cm^3/min$ ના દરે પીગળે છે. જયારે  સ્તરની જાડાઇ $5 cm$ હોય ત્યારે તેની જાડાઇ ઘટવાનો દર મેળવો.
અહી ગણ  $A$ અને $B$ એ વિધેય $f(x)=\frac{1}{\sqrt{\lceil x\rceil-x}}$ નો પ્રદેશ અને વિસ્તાર દર્શાવે છે. કે જ્યાં $\lceil x \rceil$ એ ન્યૂનતમ  પૃણાંક વિધેય છે.આપેલ વિધાન જુઓ.$( S 1): A \cap B =(1, \infty)-N$ અને
$( S 2): A \cup B=(1, \infty)$
જો $y = {\sin ^{ - 1}}\sqrt {1 - {x^2}} $, તો $dy/dx = $
ધારોકે $[t]$ એ $t$ અથવા તેનાથી નાનો મહ્તમ પૂર્ણાંક છે. ધારોકે $A$ એ $2310$ ના બધા અવિભાજ્ય અવયવોનો ગણ છે અને $f: A \rightarrow \mathbb{Z}$ એ વિધેય $f(x)=\left[\log _2\left(x^2+\left[\frac{x^3}{5}\right]\right)\right]$ છે. $A$ થી $f$ નાં વિસ્તાર પરના એક-એક વિધેયોની સંખ્યા ............ છે.
ધારો કે $A_{1}=\left\{(x, y):|x| \leq y^{2},|x|+2 y \leq 8\right\}$ અને $A_{2}=\{(x, y):|x|+|y| \leq k\}$. જો $27$ ($\left.A _{1}\right)$નું ક્ષેત્રફળ $=5$ $A _{2}$ નું ક્ષેત્રફળ હોય તો $k=\dots\dots$
${{\sin }^{-1}}\left\{ \cot \left( {{\sin }^{-1}}\sqrt{\frac{2-\sqrt{3}}{4}}+{{\cos }^{-1}}\frac{\sqrt{12}}{4}+{{\sec }^{-1}}\sqrt{2} \right) \right\}=..........$
જો  $\int_{-\pi / 2}^{\pi / 2} \frac{8 \sqrt{2} \cos x d x}{\left(1+e^{\sin x}\right)\left(1+\sin ^4 x\right)}=\alpha \pi+\beta \log _e(3+2$ $\sqrt{2}$ ), જ્યાં  $\alpha, \beta$ પૂર્ણકો હોય, તો  $\alpha^2+\beta^2$=.........................
દ્રીઘાત સમીકરણ ${\text{ a}}{{\text{x}}^{\text{2}}}{\text{  +  bx  +  c  =  0 }}$ સ્વીકારો જ્યાં, $2a\,\, + \,\,3b\,\, + \,\,6c\,\, = \,\,0$ અને ${\text{g(x)}}\,\, = \,\,{\text{a}}\,\,\frac{{{{\text{x}}^{\text{3}}}}}{3}\,\, + \,\,{\text{b}}\,\frac{{{{\text{x}}^{\text{2}}}}}{{\text{2}}}\,\, + \,\,{\text{cx}}$ લો. 

વિધાન $- 1 : (0, 1)$  અંતરાલમાં દ્વિઘાત સમીકરણના ઓછામાં ઓછું એક બીજ છે.

વિધાન $- 2 : [0, 1]$ અંતરાલમાં વિધેય $g(x)$  માટે રોલનો પ્રમેય લાગુ પાડી શકાય.

વિધેય $f:R \to R$ $f\left( {x + a} \right) = \frac{1}{2} + \sqrt {f\left( x \right) - {f^2}\left( x \right)}$  એ વાસ્તવિક અચળ હોય તો  $f(x)$ .......... હોય.
વિકલ સમીકરણ $\left( {2x - 10{y^3}} \right)\frac{{dy}}{{dx}} + y = 0$ નો ઉકેલ $ ...... $ છે.