MCQ
વિધેય $f(x)=\sqrt{\log(2x-x^2)}$ નો પ્રદેશ
  • A
    $\left(0,1\right)\cup\left(1,\infty\right)$
  • B
    $\left(0,\infty\right)$
  • C
    $\left(1,\infty\right)$
  • એક પણ નહી.

Answer

Correct option: D.
એક પણ નહી.
$\log(2x-x^2)\geq0$
$\therefore (2x-x^2)\geq e^0=1$
$\therefore x^2-2x+1\leq 0$
$(x-1)^2\leq0$
$\therefore (x-1)^2=0$
$\therefore x=1$
$df={1}$
$\therefore $ એક પણ નહિ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $f(x) = {x^{11}} + {\sin ^3}\left( {35x} \right) + 111x$ હોય તો ${f^{ - 1}}\left( {\sin \frac{\pi }{5}} \right) + {f^{ - 1}}\left( {\sin \frac{{6\pi }}{5}} \right) + {f^{ - 1}}\left( {\sin \frac{\pi }{7}} \right) + {f^{ - 1}}\left( {\sin \frac{{8\pi }}{7}} \right)$ = 
કોઈ ત્રણ સદિશો $u, v, w$ માટે નીચે આપેલ કયો વિકલ્પ બાકીના ત્રણ વિકલ્પ ને સમાન નથીં
જો $h(x)=$ $\frac{{5{{(f(x))}^3}}}{3} + \frac{{{{(f(x))}^2}}}{2} + 2f(x)+ 100$  જ્યા $f(x)$ એ વિકલનીય વિધેય હોય તો નિચેનામાંથી ક્યુ સાચુ છે ?
જો દ્વિપદી ચલ $X$ નો મધ્યક અને વિચરણ અનુક્રમે $2$ અને $1$ હોય, તો $X$ એ $1$ કે તેથી વધુ હોય તેની સંભાવના કેટલી થાય ?
જો $ \int \operatorname{cosec}^5 x d x=\alpha \cot x \operatorname{cosec} x\left(\operatorname{cossc}^2 x+\frac{3}{2}\right)+\beta \log _e\left|\tan \frac{x}{2}\right|+c$ જ્યાં $ \alpha, \beta \in \mathbb{R}$ અને $\mathrm{C}$ એ સંકલન નો અચળાંક છે, તો $8(\alpha+\beta)$ નું મૂલ્ય .......... છે. 
વાસ્તવિક સંખ્યા $\alpha$ અને $\beta$ માટે આપેલ સમીકરણ સંહતિને ધ્યાનમાં લ્યો.

$x+y-z=2, x+2 y+\alpha z=1,2 x-y+z=\beta$ આપેલ સમીકરણ સંહતિના અસંખ્ય બીજો હોય તો $\alpha+\beta$ ની કિમંત મેળવો.

વિકલ સમીકરણ $\frac{{dy}}{{dx}} + y = 1$ નો ઉકેલ મેળવો.
જો $y = {\tan ^{ - 1}}(\sec x - \tan x)$ તો ${{dy} \over {dx}} = $
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}1&0\\2&0\end{array}} \right],B = \left[ {\begin{array}{*{20}{c}}0&0\\1&{12}\end{array}} \right]$, તો
જો $f\left( x \right) = {x^3} + bx^2 + cx + d$ , $0 < b^2 < c$ , હોય તો $f$