MCQ
વિધેય $\sin x-\cos x$ એ $ ........ $ માં વધતું વિધેય છે.
  • A
    $\left[\frac{3 \pi}{4}, \frac{7 \pi}{4}\right]$
  • B
    $\left[0, \frac{3 \pi}{4}\right)$
  • C
    $\left[\frac{\pi}{4}, \frac{3 \pi}{4}\right]$
  • D
    એક પણ નહી

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અહી $\vec{a}=\alpha \hat{i}+2\hat{j}+\beta\hat{k}$ તથા સદિશ $\vec{a}$ એ $\vec{b}$ અને $\vec{c}$ ના સમતલ માં છે જ્યાં $\vec{b}=\hat{i}+\hat{j}$ અને $\vec{c}=\hat{i}-\hat{j}+4\hat{k}$ છે $\vec{b}$ અને $\vec{c}$ નો કોણ દ્વિભાજક $\vec{a}$ છે તો $.........$
$\int \frac{x-2}{x(2 \log x-x)} d x=\ldots \ldots \ldots$
સમાંતર બાજુ ચતુષ્કોણ $ABCD$, $\left| {\overline {AB} } \right| = a\,,\,\left| {\overline {AD} } \right| = b$ અને $\left| {\overline {AC} } \right| = c$ તો  $\overline {DA} $. $\overline {AB} $ ની કિમંત મેળવો.
$A=\left[a_{i j}\right]_{2 \times 3}$ તથા $B^{\prime}=\left[b_{i j}\right]_{3 \times 2}$ માટે નીચેનાં માંથી કયુ શક્ય છે $?$
જો $A$ એ $2$ કક્ષાવાળો  શૂન્યઘાતી શ્રેણિક હોય તો $A(I_2+A)^{51}$ મેળવો.  (કે જ્યાં $I_2$ એ $2$ કક્ષાવાળો એકમ શ્રેણિક છે .)
જો $y=y(x)$ એ વિકલ સમીકરણ $\frac{5+ e ^{ x }}{2+ y } \cdot \frac{ dy }{ dx }+ e ^{ x }=0$ માટે $y (0)=1$ નો ઉકેલ હોય તો $y \left(\log _{ e } 13\right)$ ની કિમત શોધો 
શ્રેણિક $\left[ {\begin{array}{*{20}{c}}2&5&{ - 7}\\0&3&{11}\\0&0&9\end{array}} \right]$ એ $. . . ..$ થાય.
જો $P = \left[ {\begin{array}{*{20}{c}}{\frac{{\sqrt 3 }}{2}}&{\frac{1}{2}}\\{ - \frac{1}{2}}&{\frac{{\sqrt 3 }}{2}}\end{array}} \right],\,A = \left[ {\begin{array}{*{20}{c}}1&1\\0&1\end{array}} \right]$ અને $Q = PA{P^T}$, તો ${P^T}({Q^{2005}})P$ = . . .
$\left| {\,\begin{array}{*{20}{c}}{b + c}& a& a\\b& {c + a}& b\\c& c& {a + b}\end{array}\,} \right| = $
$x \geq 6, y \geq 2,2 x+y \geq 10, x \geq 0, y \geq 0$ શરતોને આધીન $=6 x+10 y$ ની ન્યૂનતમ કિમત શોધો. સુરેપ આયોજનના પ્રશ્નમાં  ..................... મર્યાદાઓ બિનજફરી છે.