MCQ
વિધેયના મુખ્ય પ્રકાર કેટલા છે $?$
  • A
    ચાર
  • B
    એક
  • C
    બે
  • ત્રણ

Answer

Correct option: D.
ત્રણ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $(Q3- M) > (M – Q1)$ હોય, તો વિષમતાનો પ્રકાર જણાવો.
એક આવૃત્તિ-વિતરણમાં $\bar{x}=12, M=15$ અને $s=12$ છે, તો તેમાં કેવા પ્રકારની વિષમતા જોવા મળે ?
$1, \sqrt{3}, 3, \sqrt[3]{3}$ સમગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર $(r)$ કેટલો થાય $?$
એક સતત માહિતી માટેના વર્ગો $0 – 99, 100 -199, 200 - 299, 300 - 399, 400 - 499$ છે, તો બીજા વર્ગની મધ્યકિંમત કેટલી થાય $?$
${ }^n P_r$ નું સૂત્ર જણાવો.
$f: Z \rightarrow N \cup\{0\}$ અને $f(x)=10^2$ હોય, તો વિધેય $f$ નો પ્રકાર જણાવો.
ભારત સરકાર દ્વારા દર વર્ષે વસ્તી ગણતરી કરી જે માહિતી મેળવવામાં આવે તે કેવી માહિતી કહેવાય $?$
અર્ધઆંતર ચતુર્થક વિસ્તારનું વધુ પ્રચલિત નામ જણાવો.
અચળ વિધેય માટે નીચેનામાંથી શું સાચું છે $?$
એક ફન ફેરની રાઈડમાં $3$ વ્યક્તિઓને બેસવા માટે $8$ જગ્યાઓ છે. તેઓ આ જગ્યાઓ પર કેટલી રીતે બેસી શકે $?$