MCQ
વિધેયના મુખ્ય પ્રકાર કેટલા છે ?
  • A
    ચાર
  • B
    એક
  • C
    બે
  • ત્રણ

Answer

Correct option: D.
ત્રણ
D

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધન વિષમતાવાળા આવૃત્તિ$-$વિતરણમાં શેની કિંમત સૌથી મોટી જોવા મળે છે $?$
જો ગુણોત્તર-શ્રેણીનું પ્રથમ પદ 4 હોય અને સામાન્ય ગુણોત્તર 2 હોય, તો $S_1$ શોધો.
સમષ્ટિ તપાસમાં ત્રુટિઓનું પ્રમાણ નિદર્શ તપાસમાં પ્રવેશતી ત્રુટિઓની તુલનાએ કેવું હોય છે $?$
$f : A \rightarrow B$ માટે $A$ ની પ્રત્યેક કિંમત માટે ગણ $B$ માં ફક્ત એક જ પ્રતિબિબ મળતું હોય તેને કેવા પ્રકારનું વિધેય કહેવાય $?$
માહિતીના અંતિમ પ્રાપ્તાંકોને અવગણતા પ્રસારમાનનું કયું માપ મળે છે $?$
$1, \sqrt{3}, 3, \sqrt[3]{3}$ સમગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર $(r)$ કેટલો થાય $?$
જો બધાં અવલોકનોની કિંમત સરખી હોય, તો નીચેનામાંથી કયું પરિણામ સાચું છે ?
કંપની $X$ જુદા$-$જુદા બે મૉડલની કાર પાંચ કલરમાં અને કંપની ૪ જુદા$-$જુદા બે મૉડલની કાર ચાર કલરમાં બનાવે છે. એક વ્યક્તિ આ કારમાંથી કોઈ એક કાર કેટલી રીતે પસંદ કરી શકે $?$
ધારો કે $f: A \rightarrow B$ પ્રદેશગણ Aના કોઈ પણ બે ભિન્ન ઘટકો માટે સહપ્રદેશગણમાં મળતાં પ્રતિબિંબો ભિન્ન હોય, તો $f$ કયા પ્રકારનું વિધેય છે ?
$10$ વિદ્યાર્થીઓનાં વજન $($કિગ્રામાં$)$ નીચે મુજબ છે.$53, 47, 60, 55, 71, 65, 61, 58, 63, 70$ આ માહિતીનો વિસ્તાર કેટલો છે $?$