Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$n$ વક્રિભવનાંક ધરાવતા એક માધ્યમાં $50\, Wm^{-2}$ તીવ્રતાનું એક વિદ્યુતચુંબકીય તરંગ ક્ષય પામ્યા વગર પ્રવેશે છે. આ તરંગનો માધ્યમમાં પ્રવેશતા પહેલા અને પછીના વિધુતક્ષેત્રોનો ગુણોત્તર અને ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર ને ક્રમશઃ _____ વડે આપવામાં આવે છે.
એક વિદ્યુત બલલ્બનું રેટીંગ $200\, W$ છે. આ બલ્બ માથી નીકળતા વિકિરણને કારણે $4\, m$ અંતરે કેટલું મહત્તમ યુંબકીય ક્ષેત્ર ($\times 10^{-8}\, T$ માં) હશે $?$ આ બલ્બને બિંદુવત્ત ધારો અને તેની કાર્યક્ષમતા $3.5%$ છે.