વિકિરણ $(I)$ | વિકિરણ $(II)$ |
$(a)$ માઇક્રોવેવ | $(i)$ $100\,m$ |
$(b)$ ગેમા કિરણ | $(ii)$ $10^{-15} m$ |
$(C)$ રેડિયો તરંગ | $(iii)$ $10^{-10} m$ |
$(d)$ $x-$ કિરણ | $(iv)$ $10^{-3} m$ |
સૂચી $-I$ | સૂચી $-II$ |
$(a)$ પૃથ્વીની સપાટીથી $10\, km$ ઊંચાઈ | $(i)$ થર્મોસ્ફિયર |
$(b)$ પૃથ્વીની સપાટીથી $70\, km$ ઊંચાઈ | $(ii)$ મેસોસ્ફિયર |
$(c)$ પૃથ્વીની સપાટીથી $180\, km$ ઊંચાઈ | $(iii)$ સ્ટ્રેટોસ્ફિયર |
$(d)$ પૃથ્વીની સપાટીથી $270\, km$ ઊંચાઈ | $(iv)$ ટ્રોપોસ્ફિયર |
કથન $A$ : ઓપ્ટિકલ સંદેશા વ્યવહારમાં $EM$ તરંગોની તરંગલંબાઈ રડાર ટેકનોલોજીમાં વપરાતા માઈક્રોતરંગો કરતા લાંબી હોય છે.
કારણ $R$ : પારરકત $EM$ તરંગો રડારમાં વપરાતા માઈક્રોતરંગો વધુ શક્તિશાળી છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.