વિદ્યુતચુંબકો બનાવવા નરમ લોખંડ વપરાઇ છે કારણ કે
  • A
    ઊંચી રિટેન્ટિવિટી અને નીચી કોઅર્સિવીટી
  • B
    નીચી રિટેન્ટિવિટી અને ઊંચી કોઅર્સિવીટી
  • C
    નીચી રિટેન્ટિવિટી અને નીચી કોઅર્સિવીટી
  • D
    ઊંચી રિટેન્ટિવિટી અને ઊંચી કોઅર્સિવીટી
AIPMT 2010, Easy
Download our app for free and get startedPlay store
c
Electromagnets are made of soft iron because soft iron has low retentivity and low coercive force or low coercivity. Soft iron is a soft magnetic material.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ચુંબકીય મેરીડીયનમાં દક્ષિણ ધુવ ઉત્તર તરફ રહે,તેમ ચુંબક મૂકેલો છે.કેન્દ્રથી $20\,cm $ અંતરે ચુંબકીયક્ષેત્ર શૂન્ય છે.પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર ${B_H} = 0.3 \times {10^{ - 4}},wb/{m^2}$ છે.તો ચુંબકની ચુંબકીય મોમેન્ટ કેટલી થાય?
    View Solution
  • 2
    વિધાન $I :$ ફેરોમગ્નેટિક ગુણધર્મ તાપમાન પર આધારિત છે. ઊંચા તાપમાને ફેરોમગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થ બને.

    વિધાન $II :$ ઊંચા તાપમાને ફેરોમગ્નેટિક પદાર્થની ડોમેઈનની દીવાલનું ક્ષેત્રફળ વધે છે.

    ઉપર આપેલા વિધાનો માટે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 3
    બે સરખાં કદનાં ગજિયા ચુંબકોની મેગ્નેટિક મોમેન્ટોનો ગુણોત્તર $1: 2$ છે.જો તેમનાં ધ્રુવો સમાન રહે તે રીતે એકની ઉપર બીજો મુકીએ તો ચુંબકીય ક્ષેત્રમાં તે નાં દોલનોનો સમયગાળો $3s$ છે.જો એેકને ઉલટાવીએે તો આા ક્ષેત્ર માટે દોલન માટેનો સમયગાળો
    View Solution
  • 4
    $5.0\,Am ^2$ ચુંબકીય ચાકમાત્રા ધરાવતા એક ગજિયા ચુંબકને $0.4\,T$ તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને સમાંતર રાખવામાં આવેલ છે. ચુંબકને ક્ષેત્રની દિશાને સાપેક્ષ સમાંતર સ્થિતિમાંથી પ્રતિ સમાંતર સ્થિતિમાં ફેરાવવા માટે કરવું પડતું કાર્ય $.........\,J$ થશે.
    View Solution
  • 5
    ગજિયા ચુંબકની ક્ષેત્રરેખા કઇ આકૃતિ દ્વારા દર્શાવે છે?
    View Solution
  • 6
    $L$ લંબાઈના લોખંડના સળિયાને $M$ જેટલી ચુંબકીય ચાકમાત્રા છે. તેને મધ્યમાંથી એવી રીતે વાળવામાં આવે છે કે જેથી તેની બે ભુજાઓ એકબીજા સાથે $60^{\circ}$ નો કોણ બનાવે. આ નવા ચુંબકની ચુંબકીય ચાકમાત્રા. . . . . .  થશે.
    View Solution
  • 7
    બે ટૂંકા અને સમાન $1 $ $cm $ લંબાઇ ધરાવતા ગજિયા ચુંબકોની ચુંબકીય ચાકમાત્રા અનુક્રમે $1.20$ $ Am^2$ અને $1.00$ $ Am^2$ છે.તેમને સમક્ષિતિજ ટેબલ પર સમાંતર એવી રીતે રાખવામાં આવ્યા છે કે જેથી તેમના ઉત્તર ધુવ $(N)$ દક્ષિણમુખી છે.તેઓને સામાન્ય ચુંબકીય વિષુવવૃત્ત છે અને તેમની વચ્ચેનું અંતર $20.0$ $ cm $ છે.તેઓનાં કેન્દ્રોને જોડતી રેખાના મધ્યબિંદુ $O$ આગળ ઉત્પન્ન સમક્ષિતિજ ચુંબકીય પ્રેરણનું મૂલ્ય લગભગ _______ હશે.(પૃથ્વીના ચુંબકીય પ્રેરણના સમક્ષિતિજ ઘટકનું મૂલ્ય $3.6 \times  10^{-5}$ $Wbm^{-2}$ લો. )
    View Solution
  • 8
    નીચેનામાથી સાચો સંબંધ કયો છે.
    View Solution
  • 9
    નાના ચુંબકની કોરસીવીટી $3 \times 10^3$ $ Am^{-1}$ છે કે જયાં ફેરોમેગ્નેટને ડીમેગ્નેટાઇટ કરેલ છે.$10$ $cm$ લાંબા અને $100$ આંટા ધરાવતા સોલેનોઇડની અંદર ચુંબકને ડીમેગ્નેટાઇઝ્‍ડ થવા માટે જરૂરી પ્રવાહ
    View Solution
  • 10
    પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $0.34×10^{-4} \,T $ ની અસર હેઠળ ટેન્જેન્ટ ગેલ્વેનોમિટરનું $ 30° $ કોણાવર્તન થતું હોય,તો કોઇલનું ચુંબકીયક્ષેત્ર
    View Solution