વિદ્યુતચુંબકોના દ્રવ્યમાં નરમ લોખંડના વપરાશ કરવાના બે કારણો 
  • A
    ઉચ્ચ પારગમ્યતા અને નિમ્ન ધારિતા
  • B
    નિમ્ન પારગમ્યતા અને નિમ્ન ધારિતા
  • C
    ઉચ્ચ પારગમ્યતા અને ઉચ્ચ ધારિતા
  • D
    નિમ્ન પારગમ્યતા અને ઉચ્ચ ધારિતા
NEET 2017, Easy
Download our app for free and get startedPlay store
a
Magnetic retentivity determines the magnetism left in the material after the magnetizing field has been switched off. Electromagnets are operated in conditions requiring fast reversal of polarity, so high retentivity is undesirable. Susceptibility determines to what extent the material responds to the applied field. This means it determines the extent to which the material will be magnetized when a field of given strength is applied. Therefore, electromagnets must be made of materials having high susceptibility and low retentivity. Soft iron is such a material.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અચળ ચુંબકીયક્ષેત્રમાં રહેલ ચુંબકીય ડાઈપોલ પાસે શું હોય?
    View Solution
  • 2
    કાયમી ચુંબક $(p)$ અને ટ્રાન્સફોર્મર $(T)$ માં વપરાતુ ચુબકીય દ્રવ્ય ના ગુણધર્મ કયો છે.
    View Solution
  • 3
    વિદ્યુતચુંબકોના દ્રવ્યમાં નરમ લોખંડના વપરાશ કરવાના બે કારણો 
    View Solution
  • 4
    $10^{-2} \hat i \,A-m^2$ જેટલી કુલ ચુંબકીય ચાકમાત્રા ધરાવતા એક ચુંબકને સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્ર $B\,\hat i\,\left( {\cos \,\omega t} \right)$ જ્યાં $B=1$ ટેસ્લા અને $\omega=0.125\, rad/s$, માં મૂકવામાં આવે છે. $t=1$ સેકન્ડે ચુંબકીય ચાકમાત્રાની દિશા ઉલટાવવા માટે કેટલું કાર્ય કરવું પડે?
    View Solution
  • 5
    એક ચુંબકનો આવર્તકાળ $ 2 \,sec$  છે.પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $H$  છે. હવે તેના પર બાહય ચુંબકીય ક્ષેત્ર $F$ લગાવતા નવો આવર્તકાળ $1\, sec$  થાય છે.તો $H/F$ કેટલું થાય?
    View Solution
  • 6
    ચુંબકીયક્ષેત્રમાં ડાયમેગ્નેટીક પદાર્થ કઇ બાજુ ખસે?
    View Solution
  • 7
    $M$ જેટલી ચુંબકીય ચાકમાત્રા ધરાવતા એક ગજિયા ચુંબકને સમાન લંબાઈના બે ભાગમાં કાપવામાં આવે છે. દરેક ભાગની ચુંબકીય ચાકમાત્રા ....... $M$ જેટલી થાય.
    View Solution
  • 8
    ગજિયા ચુંબકની ક્ષેત્રરેખા કઇ આકૃતિ દ્વારા દર્શાવે છે?
    View Solution
  • 9
    નીચેનામાથી સાચો સંબંધ કયો છે.
    View Solution
  • 10
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સરખાં નાના ગજિયા ચુંબકો $120^{\circ}$એ રાખેલ છે.દરેક ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ $M$ છે. ખૂણાઓનાં દ્રિભાજકે $p$ બિંદુ એ ચુંબકીય ક્ષેત્ર        
    View Solution