વિદ્યુતક્ષેત્ર શોધવા ગાઉસનો નિયમ $|\overrightarrow{\mathrm{E}}|=\frac{q_{\mathrm{enc}}}{\varepsilon_{0}|\mathrm{A}|}$ વાપરવામાં આવે છે.જ્યાં $\varepsilon_{0}$ શૂન્યાવકાશની પરમિટિવિટી, $A$ ગાઉસીયન સપાટીનું ક્ષેત્રફળ અને $q_{enc}$ એ ગાઉસીયન સપાટીની અંદર રહેલ વિજભાર છે.ઉપરનું સૂત્ર ક્યારે વાપરવામાં આવે છે?
A
માત્ર જ્યારે ગાઉસીયન સપાટી સમસ્થિતિમાન સપાટી હોય ત્યારે જ
Bસપાટી માટે $|\overrightarrow{\mathrm{E}}|=$ અચળ હોય ત્યારે જ
C
કોઈ પણ પ્રકારની ગાઉસીયન સપાટી
Dજ્યારે ગાઉસીયન સપાટી સમસ્થિતિમાન સપાટી અને સપાટી પર $|\overrightarrow{\mathrm{E}}|$ અચળ હોય
JEE MAIN 2020, Medium
Download our app for free and get started
d \(|\overrightarrow{\mathrm{E}}|\) should be constant on the surface and the surface should be equipotential.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ત્રણ અનંત લંબાઈ ધરાવતી વિદ્યુતભારીત પાતળી શીટ (તકિત)ને ગોઠવવામાં આવે છે. $P$ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય $\frac{x \sigma}{\epsilon_o}$ મળે છે. $x$ નું મૂલ્ય. . . . . .હશે. (દરેક રાશિ $SI$ એકમ પદ્ધતિમાં માપવામાં આવેલ છે.)
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $200 \, \frac{ N }{ C }$ સમાન સમક્ષિતીજ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ ઢળતી સપાટી, સમક્ષિતીજ સાથે $30^{\circ}$ નો કોણ રચે છે. $1\, kg$ દળ અને $5\, mC$ વિજભાર ધરાવતા પદાર્થને આ ઢળતી સપાટી $1\, m$ ઊંચાઈ વિરામ સ્થાનેથી સરકવા દેવામાં આવે છે. જો ઘર્ષણાંક $0.2$ હોય તો તળીયે પહોંચવા માટે લીધેલો સમય શોધો.($s$ માં)
$\left[ g =9.8 \,m / s ^{2}, \sin 30^{\circ}=\frac{1}{2}\right.$; $\left.\cos 30^{\circ}=\frac{\sqrt{3}}{2}\right]$
વિદ્યુતક્ષેત્રને $\vec{E}=4000 x^2 \hat{i} \frac{ V }{ M }$ સમીકરણ વડે રજૂ કરેલ છે. $20\,cm$ ની બાજુ (આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર) ધરાવતા સમધનમાંથી પસાર થતું ફ્લક્સ $................V\,cm$ થશે.