Gujarat BoardEnglish MediumSTD 7GUJARATIટેક્સીને ફૂટી પાંખો1 Mark
Question
વીજળીથી ચાલતાં વાહનોના ફાયદા જણાવો.
✓
Answer
વીજળીથી ચાલતાં વાહનોમાં ડીઝલ, પેટ્રોલ કે કેરોસીન જેવાં બળતણ વપરાતાં નથી. તેનાથી હવાનું પ્રદૂષણ થતું નથી તદુપરાંત તેનાથી અવાજ(ધ્વનિ)નું પ્રદૂષણ પણ નહિવત્ માત્રામાં થાય છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.