MCQ
વિકલ સમીકરણ $\frac{{dy}}{{dx}} = \frac{1}{{xy({x^2}\sin {y^2} + 1)}}$ નો ઉકેલ મેળવો.
  • A
    ${e^{{y^2}}}\left( {\frac{1}{{{x^2}}} - \frac{{\cos {y^2}}}{2} + \frac{{\sin {y^2}}}{2}} \right) = C$
  • B
    ${e^{{y^2}}}\left( {\frac{1}{{{x^2}}} + \frac{{\cos {y^2}}}{2} - \frac{{\sin {y^2}}}{2}} \right) = C$
  • C
    ${e^{{y^2}}}\left( {\frac{1}{{{x^2}}} - \frac{{\cos {y^2}}}{2} + \frac{{{{\sin }^2}y}}{2}} \right) = C$
  • D
    ${e^{{y^2}}}\left( {\frac{1}{{{x^2}}} - \frac{{\cos y}}{2} + \frac{{\sin y}}{2}} \right) = C$

Answer

Let $y^{2}=t \Rightarrow 2 y \frac{d y}{d x}=\frac{d t}{d x}$

$2 \frac{d t}{d x}=\frac{1}{x\left(x^{2} \sin t+1\right)}$

$\frac{d x}{d t}=\frac{x^{3} \sin t}{2}+\frac{x}{2}$

$x^{-3} \frac{d x}{d t}=\frac{\sin t}{2}+\frac{x^{-2}}{2}$

Let $x^{-2}=z \Rightarrow x^{-3} \frac{d x}{d t}=-\frac{d z}{2 d t}$

$-\frac{1}{2} \frac{d z}{d t}=\frac{\sin t}{2}+\frac{z}{2}$

$\frac{d z}{d t}=-\sin t-z$

$\frac{d z}{d t}+z=-\sin t$

$\mathrm{ze}^{\mathrm{t}}=-\int \mathrm{e}^{\mathrm{t}} \sin \mathrm{t} d \mathrm{t}$

$\mathrm{ze}^{\mathrm{t}}=\frac{\left(-\mathrm{e}^{\mathrm{t}} \cos \mathrm{t}+\mathrm{e}^{\mathrm{t}} \sin \mathrm{t}\right)}{2}+\mathrm{C}$

$\frac{e^{y^{2}}}{x^{2}}=e^{t} \frac{(\cos t-\sin t)}{2}+C$

$e^{y^{2}}\left(\frac{1}{x^{2}}-\frac{\cos t}{2}+\frac{\sin t}{2}\right) \pm C$

$e^{y^{2}}\left(\frac{1}{x^{2}}-\frac{\cos y^{2}}{2}+\frac{\sin y^{2}}{2}\right)=C$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિધાન $1$ :$3$  કક્ષાવાળા વિંસમિત શ્રેણિકનો નિશ્રાયક શૂન્ય હોય છે.

વિધાન $2$: કોઇપણ શ્રેણિક $A$  માટે $\det \left( {{A^T}} \right) = {\rm{det}}\left( A \right)$ અને $\det \left( { - A} \right) = - {\rm{det}}\left( A \right)$ જયાં $\det \left( A \right) = A$ નો નિશ્રાયક.

જો $A = \left[ {\begin{array}{*{20}{c}}0&1\\1&0\end{array}} \right],$ તો ${A^4}$=
જો $f(x) = x + tanx$ અને $g(x)$ એ $f(x)$ નું વ્યસ્ત વિધેય હોય તો $g'(x)$ મેળવો.
વિકલ સમીકરણ મેળવો  કે જે પરવલયોની સંહતિ દર્શાવે છે કે જેમાં  પરવલયની  અક્ષ $\mathrm{y}$-અક્ષને સમાંતર છે અને જેની નાભીલંભની લંબાઈ એ બિંદુ $(2,-3)$ નું રેખા $3 x+4 y=5$ થી અંતર જેટલી હોય.
જો વિધેય $f: R \rightarrow R$ અને $g: R \rightarrow R$ એ  $f(x)=\left\{\begin{array}{ll}x+2, & x<0 \\ x^{2}, & x \geq 0\end{array}\right.$ અને  $g(x)=\left\{\begin{array}{lr}x^{3}, & x<1 \\ 3 x-2, & x \geq 1\end{array}\right.$ દ્વારા વ્યાખ્યાયિત છે તો $R$ માં રહેલ બિંદુઓની સંખ્યા મેળવો કે જ્યાં $(fog)( x )$ એ વિકલનીય  ન હોય.
જો દ્રીપદી વિતરણમાં મધ્યક અને વિચરણનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે  $82.5$ અને $1350$ હોય તો દ્રીપદી વિતરણમાં અવલોકનની સંખ્યા મેળવો.
જો $p $ અને $q$  એવી ધન વાસ્તવિક સંખ્યાઓ હોય કે જેથી $p^2 + q^2 = 1  $ થાય, તો $(p + q)$  ની મહત્તમ કિંમત કેટલી ?
જો ચાર સમતોલ પાસાને $27$ વખત ફેંકવામાં આવે ઓછામાં ઓછી બે વખત પાસા પર ત્રણ અથવા પાંચ આવે તો તેની અપેક્ષિત મૂલ્ય શોધો 
પરવલય $(y-2)^{2}=(x-1)$ અને તેની પરના બિંદુ કે જેનો $y$ યામ $3$ હોય તે આગળના સ્પર્શક અને  $\mathrm{x}$-અક્ષ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
ધારોકે $\vec{a}=9 \hat{i}-13 \hat{j}+25 \hat{k}, \vec{b}=3 \hat{i}+7 \hat{j}-13 \hat{k}$ અને $\vec{c}=17 \hat{i}-2 \hat{j}+\hat{k}$ આપેલ ત્રણ સદિશો છે. જો $\vec{r}$ અવો સદીશ હોય કે જેથી $\vec{r} \times \vec{a}=(\vec{b}+\vec{c}) \times \vec{a}$ અને $\vec{r} \cdot(\vec{b}-\vec{c})=0$, તો $\frac{|593 \vec{r}+67 \vec{a}|^2}{(593)^2}=$.............