MCQ
વિકલ સમીકરણ $x\log x\frac{{dy}}{{dx}} + y = 2\log x$ નો ઉકેલ મેળવો.
  • A
    $y = \log x + c$
  • B
    $y = \log {x^2} + c$
  • $y\log x = {(\log x)^2} + c$
  • D
    $y = x\log x + c$

Answer

Correct option: C.
$y\log x = {(\log x)^2} + c$
(c) $x\log x\frac{{dy}}{{dx}} + y = 2\log x$ ==> $\frac{{dy}}{{dx}} + \frac{1}{{x\log x}}y = \frac{2}{x}$

This is linear differential equation in y.

$\therefore $ $I.F.$ $ = {e^{\int_x^{} {\frac{1}{{\log x}}dx} }} = {e^{{{\log }_e}{{\log }_e}x}} = \log x$

==> $y.(I.F.)$$ = \int_{}^{} {Q\;.\;(I.F.)\,dx} $ ==> $y\log x = \int_{}^{} {\frac{2}{x}} .\log xdx$

 ==> $y\log x = {(\log x)^2} + c$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો ચતુષ્કોણ $ABCD$ માં $P$ અને $Q$ એ $\overline {BC} $અને $\overline {AD} $ ના મધ્યબિંદુઓ હોય તો, $\mathop {AB}\limits^ \to \,\, + \,\mathop {\,DC}\limits^ \to \,\, = \,.......$
$\cos ^{-1}\left[\cos \left(-680^{\circ}\right)\right]$ ની મુખ્ય કિંમત........છે.
$\int_0^{\pi /4} {\frac{{1 + \tan x}}{{1 - \tan x}}\,dx}  =$
વિકલ સમીકરણ $\frac{d y}{d x}-\frac{y+3 x}{\log _{e}(y+3 x)}+3=0$ નો ઉકેલ મેળવો 

(જ્યાં $C$ એ સંકલ્યકારક અચળાંક છે.)

જો $y = (1 + {x^2}){\tan ^{ - 1}}x - x,$ તો ${{dy} \over {dx}} = $
ધારો કે $f(x)=\left\{\begin{array}{cc}\frac{\sin (x-[x])}{x-[x]} & , \quad x \in(-2,-1) \\ \max \{2 x, 3[|x|]\} & , \quad|x|<1 \\ 1 & , \quad \text { otherwise }\end{array}\right.$

જ્યાં $[t]$ એ મહતતમ પૂણાંક $\leq t$ દર્શાવે છ. જ્યાં $f$ સતત ન હોય તેવા બિંદુઆની સંખ્યા $m$ અને $f$ વિકલનીય ન હોય તેવા બિંદુઆની સંખ્યા $n$ હોય, તો કમયુંક્ત જોડ $(m,n)$ =

જો $A = \{ {x_1},\,{x_2},\,............,{x_7}\} $ અને $B = \{ {y_1},\,{y_2},\,{y_3}\} $ બે ગણ છે કે જે અનુક્રમે સાત અને ત્રણ ઘટકો ધરાવે છે . તો ગણ $A$ માં બરાબર ત્રણ ઘટકો હોય કે જેથી $f(x)\, = y_2$ થાય તેવા $f : A \to B$  પરના વ્યાપ્ત વિધેય ની સંખ્યા મેળવો.
જો $I _{1}=\int \limits_{0}^{1}\left(1- x ^{50}\right)^{100} dx$ અને $I _{2}=\int \limits_{0}^{1}\left(1- x ^{50}\right)^{101} dx$ એવા મળે કે જેથી $I_{2}=\alpha I_{1}$ હોય તો $\alpha$ ની કિમત શોધો 
$52$ પત્તામાંથી એક પત્તું ખોવાયેલ છે. જો બે પત્તા યાર્દચ્છિક રીતે ખેચવામાં આવે અને તે બંને પત્તા કાળી ના હોય તો ખોવાયેલ પત્તું કાળીનું ન હોય તેની સંભાવના મેળવો.
વિધેય $y = f(x),\,f\,:\,R \to R$ માટે $f(x) = x\left| x \right| + {x^3}\left| x \right|$ આપેલ હોય તો એ ................ વિધેય છે.