Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રઆવૃતિ-વિતરણની વિષમતા1 Mark
Question
વિષમતાની બે કસોટીઓ જણાવો.
✓
Answer
વિષમતાની કસોટીઓ નીચે પ્રમાણે છે.
$(1)$ વિષમ આવૃત્તિ$-$વિતરણમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો સમાન હોતી નથી.
$(2)$ તેમાં બે અંતિમ ચતુર્થકો $Q_1$ અને $Q_3$ એ મધ્યસ્થ $M$ થી સમાન અંતરે હોતા નથી તેના આવૃત્તિવક્રનો જમણી તરફનો છેડો કે ડાબી તરફનો છેડો વધુ લંબાયેલો હોય છે. બહુલકના બંને બાજુ સરખા અંતરે આવેલ અવલોકનોની આવૃત્તિ સમાન અંતરે વિપરીત થયેલી હોતી નથી.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.