Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રઆવૃતિ-વિતરણની વિષમતા1 Mark
Question
વિષમતાંક એટલે શું $?$ વિષમતાંકની કિંમતનો વિસ્તાર જણાવો.
✓
Answer
વિષમતાના સાપેક્ષ માપને વિષમતાંક કહે છે. તેને સંકેતમાં $'j\ ’$ વડે દર્શાવવામાં આવે છે. એક$-$બહુલકીય આવૃત્તિ$-$વિતરણ માટે $'j\ '$ નો વિસ્તાર $- 1$ થી $+ 1$ છે. જો આવૃત્તિ$-$વિતરણમાં બહુલક અવ્યાખ્યાયિત હોય તો $'j\ '$ ની કિંમત $– 3$ થી $+ 3$ ની વચ્ચે મળે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.