Question
પ્રસારમાન એટલે શું ?

Answer

પ્રસારના સંખ્યાત્મક માપને પ્રસારમાન કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિષમતાના પ્રકારો જણાવો.
“જો a, b, c, d. e ગુણોત્તર-શ્રેણીમાં હોય, તો ae = bd થશે.” આ વિધાન સાચું છે ?
${ }^{17} C_{0}+{ }^{17} C_{1}+{ }^{17} C_{16}+{ }^{17} C_{17}$ નું મૂલ્ય જણાવો.
g: N→ N, પ્રદેશ ગણના પ્રત્યેક ઘટકમાંથી 2 બાદ કરો. આ નિયમને વિધેય કહી શકાય ?
ગુણોત્તર શ્રેણીના શ્રેઢી સૂત્ર પરથી શ્રેઢી સૂત્ર કેવી રીતે મેળવશો ?
કાર્લ પિયર્સનની પદ્ધતિમાં વિષમતાનું માપ મેળવવાનો આધાર જણાવો.
જ્યારે વર્ગની મધ્યકિંમત અને વર્ગલંબાઈની કિંમતો આપેલી હોય ત્યારે તે પરથી વર્ગસીમાઓ કેવી રીતે મેળવશો $?$
એક ફૂટબૉલ$-$સ્પર્ધામાં $64$ મેચો રમાઈ અને મૅચ દીઠ ગોલની સંખ્યા નીચે મુજબ છે.
ગોલની સંખ્યા $0$ $1$ $2$ $3$ $4$ $5$
મૅચની સંખ્યા $3$ $8$ $24$ $14$ $13$ $2$
મૅચ દીઠ ગોલની સંખ્યાનો બહુલક શોધો.
વર્ગની મહત્તમ કિંમતને શું કહેવાય ?
એક આવૃત્તિ$-$વિતરણમાં $\overline{ x }= M = M _0=48$ છે. આ આવૃત્તિ$-$વિતરણની વિષમતા અંગે શું કહી શકાય $?$