Question
વિષમતાંક સાપેક્ષ માપ છે કે નિરપેક્ષ માપ ? કારણ આપો.

Answer

વિષમતાંક એ સાપેક્ષ માપ છે. બે કે તેથી વધુ સમષ્ટિના તુલનાત્મક અભ્યાસ માટે વિષમતાંકનું માપ કે મૂલ્ય ધ્યાનમાં લેવામાં આવે છે. જે એકમથી મુક્ત માપ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વર્ગ પ્રમાણે આવૃત્તિઓની વહેંચણીને શું કહેવાય $?$
સરેરાશ વિયલનનો કોઈ પણ એક લાભ જણાવો.
નિદર્શન પદ્ધતિ કોને કહે છે?
$f: A \rightarrow B, A=\{-3,-1,1,3\}, B=\{1,0,9\}, f(x)=x^2$.શું f એ વિધેય છે ?
આપેલ માહિતીની પેટા માહિતીનો જથ્થો સંખ્યાત્મક રીતે મોટો હોય ત્યારે કઈ આકૃતિનો ઉપયોગ કરશો
મધ્યસ્થને સ્થાનીય સરેરાશ શા માટે કહેવામાં આવે છે ?
અચળ વિધેયના વિસ્તારમાં કેટલાં ઘટક હોય ?
અનેક સમૂહોમાં વહેંચાયેલી સમષ્ટિમાં જ્યારે સમૂહની અંદર રહેલા એકમોમાં ઓછું ચલન અને જુદા જુદા સમૂહોના અવલોકનો વચ્ચે વધુ ચલન હોય ત્યારે કયાં નિદર્શનનો ઉપયોગ કરવો જોઈએ ?
સમષ્ટિ વ્યાખ્યાયિત કરો.
જ્યારે ખુલ્લા છેડાવાળા આવૃત્તિ$-$વિતરણ અને આવૃત્તિ-વિતરણમાં એક કરતાં વધુ બહુલક હોય ત્યારે વિષમતાંક કયા સૂત્રથી મેળવશો $?$