Question
મધ્યસ્થને સ્થાનીય સરેરાશ શા માટે કહેવામાં આવે છે ?

Answer

મધ્યસ્થનું માપ ક્રમમાં ગોઠવેલી માહિતીના મધ્યમાં સ્થિત થયેલું હોવાથી તેને સ્થાનીય સરેરાશ કહેવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free