Question
વિશ્વવિખ્યાત $($નામચીન શ્રેષ્ઠ જગપ્રસિદ્ધ$)$

Answer

જગપ્રસિદ્ધ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેનામાંથી કયો શબ્દ ‘કોપ’ નો સમાનાર્થી શબ્દ છે ?
$A.$ કછૂપું
$B.$ ગુસ્સો
$C.$ સાપ
નીચેનામાંથી સમાનાર્થી શબ્દોનું કયું જોડકું સાચું નથી$? A.$ કનિષ્ઠ – જયેષ્ઠ $B$. વિષ – ગરલ $C$. સૂર્ય – આદિત્ય
બિહામણું $($ભવ્ય, ભયંકર, ભલું$)$
નીચેનામાંથી કયો શબ્દ ‘કાજે’ નો સમાનાર્થી શબ્દ છે ?
$A.$ ક્રોધ
$B.$ માટે
$C.$ દહાડો
ખપ $($કંટાળો, જરૂર, તક$)$
નીચેનામાંથી કયો શબ્દ ‘ધરતી’નો સમાનાર્થી નથી ?
$A.$ વસુધા
$B.$ અવની
$C.$ વ્યોમ
નીચેના સમાનાર્થીનું કયું જોડકું યોગ્ય નથી? $A.$ અક્કલ – બુદ્ધિ $B.$ અતિથી – પારોણો $C.$ ખુશ્બો – બદલો
ભોમ $($દુનિયા ભૂમિ સૂર્ય$)$
નીચેનામાંથી કયું જોડકું સમાનાર્થી માટે સાચું છે? $A. $વેદના – મેઘના $B.$ ઉમંગ – કષ્ટ $C.$ અચાનક – એકાએક
કોડ $($રોગ ઉમેદ આદર$)$