Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રમાહિતીનું નિરૂપણ1 Mark
Question
વિસ્તાર એટલે શું $?$
✓
Answer
આપેલી માહિતીના સૌથી મહત્તમ અવલોકન અને સૌથી ન્યૂનતમ અવલોકનની કિંમતના તફાવતને તે માહિતીનો વિસ્તાર કહે છે તેને સંકેતમાં $'R\ '$ વડે દર્શાવવામાં આવે છે. જ્યાં $R=x_H-x_L$
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.