Question
વિસ્તરણ કરો :
(1) $(x+3)(x+8)$
(2)$(2 x-3)(2 x+5)$

Answer


(1)$(x+3)(x+8)$
=$(x)^2+(3+8) x+(3)$
$=x^2+11 x+24$
(2)$(2 x-3)(2 x+5)$
$=(2 x)^2+(-3+5)(2 x)+(-3)(5)$
$=4 x^2+4 x-15$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ત્રિજ્યા $1.25$ મી હોય તેવા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ શોધો : $(\pi = 3.14).$
જો $\frac{\sqrt{7}+\sqrt{5}}{\sqrt{7}-\sqrt{5}}=a+b \sqrt{35}$ હોય, તો a અને b ની કિંમત શોધો.
એક રૂમની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે $5$ મી, $4$ મી અને $3$ મી છે. રૂમની દીવાલ અને છત $7.50$ પ્રતિ મી$^2$રંગવાનો ખર્ચ શોધો.
નીચે દર્શાવેલ દ્વિચલ સુરેખ સમીકરણોને $ax + by + c = 0$ તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં $a, b$ અને $c$ ની કિંમત શોધો : $2x = - 5y$
$ 2\over7 $ અને $ 2\over5 $ વચ્ચેની પાંચ સંમેય સંખ્યાઓ શોધો.
એક શંકુની ત્રિજ્યા $14$ સેમી અને તીયર્ક ઊંચાઈ $50$ સેમી તો તેનું ઘનફળ શોધો.
અવયવ પાડો
$8 x^3+27 y^3+36 x^2 y+54 x y^2$
આપેલ દરેક બહુપદીનું શૂન્ય શોધો:
$p(t)-7t-21$
એક શંકુના પાયાનો પરિધ $62.8$ સેમી અને ઊંચાઈ $15$ સેમી છે, તો તેનું ધનફળ શોધો. ($\pi=3.14$ લો.)
જો $P, Q$ અને $R$ એક રેખા પર આવેલા ત્રણ બિંદુઓ હોય અને $Q$ બિંદુ એ $P$ અને $R$ ની વચ્ચે આવેલ હોય તો સાબિત કરો કે $PQ+QR = PR$