Question
વિસ્તરણ કરો: $(2 x-y-5)^2$

Answer


$\begin{array}{l} (2 x-y-5)^2 \\ =(2 x)^2+(-y)^2+(-5)^2+2(2 x)(-y) \\ \quad+2(-y)(-5)+2(-5)(2 x) \\ =4 x^2+y^2+25-4 x y+10 y-20 x\end{array}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સંખ્યા રેખા પર $\sqrt{3}$ દર્શાવો.
ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાયની $(21)^3+(15)^3+(-36)^3$ કિંમત મેળવવો
$\sqrt{7.5}$ ને સંખ્યારેખા પર દર્શાવો.
યોગ્ય નીત્યસમ નો ઉપયોગ કરીને કિંમત શોધો : $ 999^3 $
યોગ્ય નીત્યસમ નો ઉપયોગ કરીને વિસ્તરણ કરો : $ (-2x +3y +2z)^2 $
યુક્લિડની પૂર્વધારણા $-2$ લખો અને સમજાવો.
એક શંકુ આકારના ખાડાના ઉપરના ભાગનો વ્યાસ $3.5$ મીઅને ઊંડાઈ $12$ મી છે. તેની ક્ષમતા $($કિલોલિટરમાં$)$ કેટલી થાય $?$
રેખાખંડ $AB$ એ બીજા રેખાખંડ $CD$ ને સમાંતર છે. $O$ એ $AD$ નું મધ્યબિંદુ છે. $($જુઓ આકૃતિ$)$ સાબિત કરો કે, $(i)\ \triangle AOB \cong \triangle DOC$
$(ii) \ O$ એ $BC$ નું પણ મધ્યબિંદુ થાય.
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને વિસ્તરણ મેળવો. $(x + 2y + 4z)^2$
એક શંકુની ઊંચાઈ 15 સેમી છે. જો તેનું ઘનફળ $1570 $ સેમી$^3$ હોય, તો તેના પાયાની ત્રિજ્યા શોધો. ($\pi=3.14$ લો.)