Question
વિસ્તરણ કરો: $(3 x-4)^{2}$

Answer

$9 x^{2}-24 x+16$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આકૃતિમાં દર્શાવેલ આકારનું પુષ્ટફળ મેળવો.
એક નિયમિત બહુકોણના પ્રત્યેક બહિષ્કોણનું માપ $459$ હોય તો તેની બાજુઓની સંખ્યા શોધો.
નીચેની દરેક બહુપદી પૂર્ણવર્ગ હોય$, ✓$ તો કરો અને ન હોય તો $×$ કરી$ :  x^{4}+x^{2}+1(...........)$
નીચેના પ્રશ્નોના જવાબ લખો $:$
એક ચતુષ્કોણના ત્રણ ખૂણાનાં માપ $60^{\circ}$, $70^{\circ}$ અને $80^{\circ}$ છે, તો ચોથા ખૂણાનું માપ શોધો.
જમીનથી ઉપર ઉઠેલ એક ઓટલો છે. તેની ઉપરનું સમતલ સમબાજુ અષ્ટકોણ આકારનું છે. જે નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. આ અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ શોધો.

ઘનમૂળ અવિભાજય અવયવીકરણની રીતે શોધો $: 175616$
આપેલી આકૃતિમાં $\text{HELP}$ એ સમાંતરબાજુ ચતુષ્કોણ છે. તેમાં $\text{OE} = 4$ સેમી અને $\text{HL}$ એ $5$ સેમી $\text{PE}$ કરતાં વધારે છે$,$ તો $\text{OH}$ શોધો.
એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે નીચે આપેલ સંખ્યાને ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણઘન હોય $: 81$
નીચેની દરેક બહુપદી પૂર્ણવર્ગ હોય$, ✓$ તો કરો અને ન હોય તો $×$ કરી$ : 4 x^{2}+4 x+1(...........)$
નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો $: 6412$