Question
આપેલી આકૃતિમાં $\text{HELP}$ એ સમાંતરબાજુ ચતુષ્કોણ છે. તેમાં $\text{OE} = 4$ સેમી અને $\text{HL}$ એ $5$ સેમી $\text{PE}$ કરતાં વધારે છે$,$ તો $\text{OH}$ શોધો.

Answer

$\text{OH} = 6.5$ સેમી

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$ \frac{3t - 2}{4} - \frac{2t + 3}{3} = \frac{2}{3} - t $ સુરેખ સમીકરણોનો ઉકેલ મેળવો.
$5t – 3 = 3t – 5$ સમીકરણોને ઉકેલ મેળવો અને જવાબ ચકાસો.
બાજુમાં આપેલ આકૃતિમાં, જો $\overline{ \text{SP}} \| \overline{ \text{RQ} }$ હોય, તો $\angle \text{P}$ અને $\angle \text{S}$ નું માપ શોધો. $($જો તમે $m\angle \text{R}$ શોધતા હોય, તો શું, $m\angle \text{P}$ શોધવાની અન્ય પદ્ધતિઓ હશે?$)$
Image
સાદુરૂપ આપી અને ઘાત સ્વરૂપે લખો : $p^3 \times p^10$
એક ઘરમાં નવી બારીઓ લગાવવા માટે $2$ વ્યક્તિઓને $3$ દિવસ લાગે છે. એક જ દિવસમાં બારીઓ લગાવવા કેટલી વ્યક્તિઓની જરૂર પડે ?
નીચેની સંખ્યાઓને બે ક્રમિક સંખ્યાના સરવાળા તરીકે રજૂ કરો $: ( i ) \  11^2 \  ( ii ) \  19^2 $
નીચેની સંખ્યાઓના વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક લખો $: 38$
વિસ્તરણ કરો:$(x+4)(x-4)$
ગુણાકાર કરો: $\left(x^{2}-4\right)(x+y)$
પદાવલિ $x^2y^2 – 10x^2y + 5xy^2 – 20$ ના દરેક પદના સહગુણક લખો.