Question
વિસ્તરણ કરો : $(4t+ 5) (4t - 5)$

Answer

$ 16t^2 - 25 $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $(2, -3)$ એ $3x + ky = 18$ નો એક ઉકેલ હોય, તો $k$ ની કિંમત શોધો.
નીચે દર્શાવેલ દરેક સમીકરણને $ax + by + c = 0$ સ્વરૂપેદર્શાવો અને દરેકમાં $a, b$ અને $c$ ની કિંમતો દર્શાવો : $2x + 3y = 4.37$
એક શંકુની ઊંચાઈ અને ત્રાંસી ઊંચાઈ અનુક્રમે $21$ સેમી અને $28$ સેમી હોય, તો તેનું ઘનફળ શોધો.
એક શંકુની ઊંચાઈ અને ત્રાંસી ઊંચાઈ અનુક્રમે $21$ સેમી અને $28 $ સેમી હોય , તો તેનું ઘનફળ શોધો .
ચક્રીય ચતુષ્કોણ $PQRS$ માં જો $\angle PRQ =52^{\circ}$ હોય, તો $\angle PSQ$ શોધો.
નીચે દર્શાવેલ સમીકરણ ને દ્રિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો : $2x = 3$
નીચે આપેલી બહુપદી : $ 5x^3 +4x^2 +7x $ ની ઘાત$............$ છે.
ત્રિજ્યા $50$ સેમી હોય તેવા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ શોધો : $ (\pi = 3.14).$
એક ગોળાની ત્રિજ્યા $7$ સેમી છે , તો આ ગોળાની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો .
$0.21$ મી વ્યાસવાળા નક્કર ગોળા દ્વારા વિસ્થાપિત થતા પાણીનું કદ શોધો.