Question
વિસ્તરણ કરો : $(5x + 2y) (5x+4y)$

Answer

$ 25x^2 + 30xy + 8y^2 $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

થેલ્સ કયા દેશનો વતની હતો ?
$50$ ઘાતવાળી દ્વિપદી તથા $80 $ ઘાતવાળી એકપદી ના એક – એક ઉધાહરણ આપો .
યુક્લિડનાં સ્વયંસિદ્ધ સત્યોની યાદીમાં આપેલ સ્વયંસિદ્ધ $5 $ એક સનાતન સત્ય કેમ માનવામાં આવે છે $? ($યાદ રાખો કે આ પ્રશ્ન પાંચમી પૂર્વધારણા સાથે સંબંધિત નથી$)$
આપેલી સંખ્યાઓનું સંમેય અને અસંમેય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો : $ 2- \sqrt{5} $
ત્રિજ્યા $30$ સેમી હોય તેવા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ શોધો : $(π= 3.14).$
શું x +1 એ $4 x^3+7 x^2-2 x-5$ અવયવ છે કે નહીં?
$21$ સેમી ત્રિજ્યાવાળાં અર્ધગોલકની કુલ સપાટીનું પૃષ્ઠફળ શોધો.
બિંદુ સમીકરણ $2x + 3y = 24$ ના ઉકેલ છે કે ઉકેલ નથી તે ચકાસો : $(6 , 4)$
133° ના ખૂણાના પૂરકકોણના કોટિકોણનું માપ શોધો.
ચકાસો કે $2 $ અને $0 $ બહુપદી $ x^2 – 2x $ ના શૂન્ય છે