Question
વિસ્તરણ કરો:$(4 x-3)^{2}$

Answer

$16 x^{2}-24 x+9$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાદું રૂ આપો : $(2 x+y)(2 x-y)-(2 x+y)^{2}$
એક નિશાળમાં $500$ વિદ્યાર્થીઓ છે . પી . ટી . ની કવાયત કરવા માટે તમામ વિદ્યાર્થીઓને એવી રીતે ઊભા રાખ્યા છે કે જેથી હાર અને સ્તંભોની સંખ્યા સમાન રહે તો નિશાળના કેટલા વિદ્યાર્થીઓ આ ગોઠવણી કરવાથી બહાર રહેશે ?  
એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે નીચે આપેલ સંખ્યાઓને ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન હોય . મળતી પૂર્ણઘન સંખ્યા પણ જણાવો $: 450$
એક જીવાણું $($bacteria$)$ ના ચિત્રને $50,000$ ગણું મોટું કરતાં તેની લંબાઈ $5$ સેમી થાય છે. જે આકૃતિમાં બતાવેલ છે$,$ તો આ જીવાણુની વાસ્તવિક લંબાઈ કેટલી હશે ? હવે જો ચિત્રને $20,000$ ગણું કરવામાં આવે તો તેની લંબાઈ શોધો.
એક સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસપાસેના બે ખૂણાઓમાંથી એક ખૂણાનું માપ બીજા ખૂણાના માપ કરતાં ત્રણ ગણું છે$,$ તો આ ચતુષ્કોણના બધા ખૂણાઓનાં માપ શોધો.
નીચેની આકૃતિમાં $x$ નું મૂલ્ય શોધો $:$
સમાંતરબાજુ ચતુષ્કોણ $\text{ABCD}$ આપેલ છે. દરેક વિધાનને તેમાં ઉપયોગ કરવામાં આવેલ વ્યાખ્યા અથવા ગુણધર્મનો ઉપયોગ કરીને પૂરું કરો$:$
Image
$(i) \ \text{AD} = ………….$
$(ii)\ \text{ZDCB} = …………..$
નીચેના સમાંતરબાજુ ચતુષ્કોણમાં $x, y$ અને $z$ નાં મૂલ્ય શોધો $:$
$8$ સેમી $\times \ 6$ સેમી $\times \ 5$ સેમી માપના લંબઘનનું કુલ પુષ્ઠફળ શોધો:
નીચેના સમાંતરબાજુ ચતુષ્કોણમાં $x, y$ અને $z$ નાં મૂલ્ય શોધો $:$
Image