Question
વિસ્તરણ કરો:
$(5 x-7 y-z)^2$

Answer

$25 x^2+49 y^2+z^2-70 x y+14 y z-10 z x$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જેની ઊંચાઈ $8$ મી અને પાયાની ત્રિજ્યા $6 $ મી હોય તેવા શંકુ આકારના તંબુ બનાવવા માટે $3$ મી પહોળી કેટલી તાડપત્રીની જરૂર પડે $?$ માની લો કે સિલાઈના માપ અને કાપકૂપમાં થતાં બગાડમાં લગભગ $20$ સેમી જેટલી વધારાની તાડપત્રી વપરાય છે. $(\pi = 3.14$ લો.$)$
અવયવ પાડો:
$8 x^3+27 y^3+125 z^3-90 x y z$
આપેલી અભિવ્યક્તિ પૈકી કઈ અભિવ્યક્તિ બહુપદી છે, તે કારણ સહિત જણાવો. જો કોઈ અભિવ્યક્તિ બહુપદી હોય, તો તે એક ચલવાળી બહુપદી છે કે નહીં તે જણાવો:
$x^2-15 x+50$
બિંદુ સમીકરણ $ x - 2y = 4$ ના ઉકેલ છે કે ઉકેલ નથી તે ચકાસો :$ ( 0 , 2 )$
$\frac{2}{3}$ અને $\frac{4}{5}$ વચ્ચેની ત્રણ સંમેય સંખ્યાઓ શોધો
કિંમત શોધો. : $ 125^{ \frac{-1}{3} } $
અવયવ પાડો:
$\frac{4}{9} x^2-\frac{1}{3} x+\frac{1}{16}$
સાદું રૂપ આપો : $ (3 + \sqrt{3} )(3 - \sqrt{3}) $
આકૃતિમાં જો $AC = BD$ હોય, તો સાબિત કરો કે $AB= CD$ છે.
જો ગોળાની વક્રસપાટીનું ક્ષેત્રફળ $154$ સેમી$^2$ હોય, તો તેનીત્રિજ્યા શોધો.