વિધાન $I:$આલ્કીનોમાં રહેલા નિર્બળ $\pi$-બંધ તેમને આલ્કેનો કરતા ઓછા સ્થિર બનાવે છે.
વિધાન$II:$કાર્બન-કાર્બન દ્વિબંધનું સામર્થ્ય એ તેના કાર્બન-કાર્બન એકલ કરતાં ખૂબ વધારે હોય છે.
સાચી વિકલ્પ પસંદ કરો.
$\mathop C\limits_6 {H_3} - \mathop C\limits_5 H = \mathop C\limits_4 H - \mathop C\limits_3 {H_2} - \mathop C\limits_2 \equiv \mathop C\limits_1 H$
કાર્બન્સ $1, 3$ અને $5$ ના સંકરણની સ્થિતિ નીચેના ક્રમમાં છે, તો સાચો ક્રમ શોધો.
ઉપરોક્ત પ્રક્રિયામાં મુખ્ય નીપજ કઇ છે ?